________________
॥अष्टमो जिनबिम्बप्रतिष्याधिकारः ॥ निष्पन्नस्यैवं खलु जिनबिम्बस्योदिता प्रतिष्ठाऽऽशु । दशदिवसाभ्यन्तरतः सा च त्रिविधा समासेन ॥१॥
:विवरणम् : एवं बिम्ब-कारण-विधिमुपदर्य प्रतिष्ठाविधिमाह - निष्पन्नस्येत्यादि ।
निष्पन्नस्य-निष्पत्तिमतः एवं-उक्तरीत्या, खलुशब्दो वाक्यालङ्कारे, जिनबिम्बस्यअर्हत्प्रतिमायाः उदिता-गदिता प्रतिष्ठा-प्रतिष्ठानं आशु-शीघ्रं दशदिवसाभ्यन्तरतो - दशदिवसाभ्यन्तरे, सा च त्रिविधा समासेन-सा च प्रतिष्ठा त्रिभेदा सङ्क्षपेण ॥१॥
: योगदीपिका : बिम्बकारणानन्तरं प्रतिष्ठा विधाप्येति तद्विधिमाह-निष्पन्नस्येत्यादि।
एवम्-उक्तविधिना निष्पन्नस्य जिनबिम्बस्याशुशीघ्रं प्रतिष्ठोदिता दशदिवसाभ्यन्तर एव, सप्तम्यर्थे तस्प्रत्ययः, सा च प्रतिष्ठा समासेन सङ्केपेण त्रिविधा त्रिभेदा ॥१॥
व्यक्त्याख्या खल्वेका क्षेत्राऽऽख्या चापरा महाख्या च । यस्तीर्थकृद्यदा किल तस्य तदाऽऽद्येति समयविदः ॥२॥
विवरणम् : त्रैविध्यमेवाह - व्यक्त्येत्यादि। व्यक्त्याख्या खल्वेका वक्ष्यमाणा, क्षेत्राऽऽख्या च तथैव अपरा, महाऽऽख्या
૮ – જિનબિંબ-પ્રતિષ્ઠા ષોડશs સાતમા ષોડશકમાં જિનબિંબ ભરાવવાનો વિધિ બતાવ્યા બાદ, આ આઠમા ષોડશકમાં એ જિનબિંબની પ્રતિષ્ઠાનો વિધિ બતાવે છે.
જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા જલદીથી-દશ દિવસની અંદર જ કરવી જોઈએ. એ પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. ૧. (१) व्यति प्रतिष्ठा : हे सणे, हे तीर्थ २५२मात्मा विद्यमान होय; ते जाणे, ते
તીર્થપતિ તીર્થંકર પરમાત્માના બિંબની પ્રતિષ્ઠા કરવી. તે
પહેલી વ્યક્તિ પ્રતિષ્ઠા, એમ શાસ્ત્રકારો કહે છે. ૨. (૨) ક્ષેત્ર પ્રતિષ્ઠાઃ ભરત કે ઐરાવતક્ષેત્રમાં થતા શ્રીઋષભદેવાદિ ૨૪ તીર્થંકર-પરમાત્માઓનાં
બિંબોની પ્રતિષ્ઠા કરવી તે મધ્યમકક્ષાની - ક્ષેત્ર પ્રતિષ્ઠા નામની બીજી પ્રતિષ્ઠા છે.