SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ મૂળશુદ્ધિ ભાગ-૨ (૮૬) ભગવાન પણ કહેવા લાગ્યા કે “આ બાબતમાં કોઈએ મને કહેવાનું (કહેવાની જરુર) નથી” એ પ્રમાણે કહેતા વિલખો બનેલો જેની મુખની કાંતિ પડી ગઈ છે એવો તે દેવ તાડ વૃક્ષના પાંદડા સરખા કાલા આકાશમાં ક્ષણવારમાં ઉછલ્યો =ઉડ્યો, અને અનુક્રમે સૌધર્મદેવલોકમાં પહોંચ્યો. [૮૮ અને આ બાજુ ત્યાં સૌધર્મદેવલોકમાં નાટક ગીત ગાન વાજિંત્ર બધું છોડીને અતિશય દારુણ દુઃખથી સંતપ-તપેલા દેવો છ મહિના સુધી રહેલા છે. એ પ્રમાણે દેવીઓ સહિત દેવો દુ:ખાસનમાં બેઠેલા હોવા છતાં તે સંગમક દેવ ઇંદ્રની સભામાં પહોંચ્યો. ૯૦ના તેને આવતો દેખી ઇંદ્ર જલ્દી પરાગમુખ થઈ ગયો =ઈંદ્ર માં ફેરવી નાખ્યું. અને બોલવા “લાગ્યો ભો ભો દેવો ! સાવધાન થઈ મારા વચનને સાંભળો, આ પાપીએ અમારા મનની રક્ષા પણ ન કરી, તમારી શરમ પણ ન રાખી, ધર્મને દૂરથી જ મૂકી દીધો ૯રા. આ અનાર્યે ત્રણ લોકના ગુરુ ભગવાન્ વીરની આશાતના કરી છે, તેથી આનાથી અમારે તસુમાત્રપણ પ્રયોજન નથી” II૯૩ી. એ પ્રમાણે બોલીને હુંકારો મૂકે છે, તેથી તે તેના શ્રેષ્ઠવિમાનને છોડી (સંકોચીને) મેરુ પર્વતની ચૂલિકા ઉપર પહોંચ્યો અને મેરુપર્વતની ચૂલા-ટોચ ઉપર તે ઉત્તર વૈક્રિયવિમાનમાં બાકી રહેલ એક સાગરોપમ આયુ સુધી ત્યાં રહેશે. પા. તેનો પરિવાર પણ તેની સાથે જઈ રહ્યો હતો, ત્યારે ઇંદ્ર દેવીઓને મૂકી બાકીના સર્વ પરિવારને નિષેધ કર્યો. ૯દી. અને ત્યાં બાકીના એક સાગરોપમ આયુ ભોગવી ત્યાંથી ચ્યવેલો અપાર આ સંસારમાં ભમશે. R૯૭ળા. જે કારણે તીર્થંકરના ગુણોની તે અભવ્ય હીલના કરી, તે કારણથી અનંતાનંત દારુણ દુઃખને અનુભવશે. ૯૮ ઘણા લાંબા કાળે પણ તે સિદ્ધિસુખને પામશે નહી કારણ કે તે અભવ્ય પાપી - પાપ મતિવાળો ઘોર પરિણામવાળો છે. ll૯૯ો. જવમાત્ર પણ તેને ખરેખર સાંસારિક સુખ પણ અનંત કાળ સુધી મળશે નહીં, કારણ કે તેણે જિનેશ્વરની આશાનતા કરી હતી. (૧૪૦) આ પ્રમાણે આ સંગમક તમને કહી બતાવ્યો, ગુણોની હીલનાથી સંસારમાં ભમશે, તેથી ગુણહીલના છોડો. (છોડવી જોઇએ) ૧૦૧ સંગમક કથા સમાપ્ત. પૂર્વે કહેલા અર્થનો નિચોડ લાવતા બાકીના કૃત્યને દર્શાવે છે.... गुणवंतीण तो हीलं निंदं खिसं च वज्जए । निवारिज्ज जहाथामं दुस्सीला पावकारिणो ॥१२९।। ગાથાર્થ – પૂર્વોક્ત પ્રમાણે સાધ્વીઓ ગુણોવાળી છે તેથી તેઓની=અવજ્ઞાકરવાસ્વરૂપ નિંદાએમને ધિક્કાર છે, આ તો પવિત્રતા= શૌચાદિવગરની છે”, ખિસા નું માથું મુંડાવેલી આને ધિક્કાર હો, આવું બોલવા સ્વરૂપ બિંસા છે. આ બધાનો પરિહાર કરવો જોઈએ. મૂળગ્રંથના (૧૦૯) મા શ્લોક સાથે અહીં સંબંધ જોડવાનો છે, તેથી સાધ્વીઓ ગુણવાળી છે, તેમની આશાતના દુઃખ આપનાર છે માટે દુ:શીલા-દુષ્ટ સ્વભાવવાળા જુગારી વગેરે પાપકારી-શીલભંગ વગેરે પાપ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy