SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૯૩ શું ખપાવીને (માણસો) સિદ્ધિમાં જાય છે ૧૦૪ રણાંગણમાં ઋષભ મૂચ્છપામે છે. સપુરુષો કોની પ્રશંસા કરે છે ? સર્વે લોકો કેવાને કૃષ્ણ કહે છે ? | ૧૦૫ / શાંતિમતિએ બોલતાની સાથે સમજીને જવાબ આપ્યો આ વી , “નૌ" એ વચનવાદી, વી – વિહંગમ કહેવાય છે. વીર્ય - વીર્ય - પરાક્રમની સત્પષો પ્રશંસા કરે છે. યં - કમરજને ખપાવી સિદ્ધિ મળે, કૃષ્ણને લોકો ગોવી – ગોપીઓમાં રય - રત - આસક્ત માને છે. ગો – ચલચિત્તવાળી છે. વૃષભ – બળદ રણમાં પણ ગાય પ્રત્યે આસક્ત બને છે. ત્યારે ફરી રાજાએ કહ્યું – બધા માણસો કોને ઇચ્છે છે? વિદારણ કરાયેલના દુષ્ટ અંગેનેજણાવો, બધા માણસોનું ભક્ષણ કોણ કરે છે ? અને ચલણ-પાદનું બોધક કહો, અમારું નૃત્ય સમજાવો, શબ્દનો પર્યાય શું? પાણી અને રજનો બોધક કહે અને સાથે વનસ્પતિના પણ કોઈક બોધક જણાવ. સમુદ્રમાં કોણ ઉત્પન્ન થઈ ? કયો શબ્દ શબ્દને બતાવે છે? પામાંથી કોણ ઉત્પન્ન થયું ? હાથીનું દલન કોણ કરે ?' /૧૦૮ હજીપણ હરિણ વિશેષો પૂછે કે ધાન્યોમાં ક્યું ધાન્ય જલ્દી ઊગે છે ? હે પ્રિયતમે ! આ પ્રશ્નોત્તર માં ચાર વસ્તુ છે અને ત્રણ સમાન અર્થ છે એમ તું જાણ ત્યારે શાંતિમતિએ કહ્યું કે હે નાથ ! ફરી કહો, રાજાએ કહ્યું, ત્યારે વિચાર કરીને અને લખીને કહ્યું “કમલાસન' / # – સુખને બધા ઇચ્છે છે, મલ – મેલ અંગથી છુટો પડાય છે અને ખરાબ છે. તે – કષાય બધાનું ભક્ષણ કરે છે, મ – મ = પગ, - નૃત્યાદિ કલા છે. ઇ-વવ = શબ્દ, કણનામની વનસ્પતિ વિશેષ - પાણી, મન - રજા નનદી – સાગરમાંથી થયેલી કમલા = લક્ષ્મી દેવી છે, પદ્મમાથી પેદા થયેલ વાસણો = બ્રહ્મા છે, ધન્યોને જલ્દી પેદા થાય છે માતા = લક્ષ્મી = ધન ત્યારે જિનદત્ત કહ્યું “હે પ્રિયે, હવે તું બોલ', ત્યારે શાંતિમતિ બોલી “જો આમ છે તો એક પહેલિકા સાંભળો,' જિનદત્ત બોલ્યો “બોલો,' તે બોલી.... બે હાથ છે, શ્રેષ્ઠ શરીર છે, આલંબનવાળા સુભટના ઘેર લાગેલી, ઊંચા ઉભેલા લોકો વડે સ્પર્શ કરાય છે - હાથથી ચાંપવામાં દબાવવામાં આવે છે. તે નારી કોણ છે ? ૧૧૦ || જિનદત્તે વિચારણા કરી કહ્યું નિશ્રેણી-નિસરણી, શાંતિમતિએ કહ્યું જો એમ છે તો એક પ્રશ્નોત્તર સાંભળો... વળી... હાથીનું બોધક કોણ? ગજ, કયો વાચક શબ્દવર્જાય છે? ગત=ગુજરેલ, કમલયોનિ-બ્રહ્મા ને બોધકરે છે ? સૂર્યરાજાની જેમ તે કોને જિતે છે ? વિષ્ણુના હાથમાં શું શોભે છે ગયા - ગદા ? લોકમાં દુર્જનો શું આપે છે? - આલ - કલંક શેમાં પેસેલું પાણી દુઃખોનું ભાજન થાય છે ? | ૧૧૨ / જીવને કોણ પીડે છે ? ગદ-રોગ, સ્તોકવાચક શબ્દ કયો ? ઘણી સત્તાની વ્યાકુલતા શું છે દાગીનાની સત્તા ? કયો શબ્દ શીઘને બતાવે છે ? | ૧૧૩ || માણસ કેવા માણસની પ્રશંસા કરે છે ગય
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy