SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૧૬ ૨૫ અવતરણિકાર્ય : भने सूत्र: ग्लानादिप्रतिपत्तिः ।।१६/२८५।। सूत्रार्थ : ગ્લાનાદિની પ્રતિપતિ કરવી જોઈએ=ઉચિત ભક્તિ કરવી જોઈએ. ૧૬/૨૮૫l टीका:_ 'ग्लानो' ज्वरादिरोगातुरः, 'आदि'शब्दाद् बालवृद्धबहुश्रुतप्राघूर्णकादिग्रहः, तेषां 'प्रतिपत्तिः' समुचितानपानादिसम्पादनरूपं वैयावृत्त्यम्, महाफलत्वात्तस्य, पठ्यते च - "पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुअं अगुणणाए । नो वेयावच्चचियं सुहोदयं नासई कम्मं ।।१६६।।" [ओघनि० ५३५] [प्रतिभग्नस्य मृतस्य वा नश्यति चरणं श्रुतमगुणनया । न वैयावृत्यकृतं शुभोदयं नश्यति कर्म ।।१।।] तथा - "जह भमरमहुअरिगणा निवयंती कुसुमियम्मि वणसंडे । इय होइ निवइयव्वं गेलण्णे कइयवजढेण ।।१६७।।" [निशीथभाष्ये २९७१] [यथा भ्रमरमधुकरीगणा निपतन्ति कुसुमिते वनखण्डे । इति भवति निपतितव्यं ग्लाने त्यक्तकैतवेन ।।२।। ।।१६/२८५।। शार्थ : 'ग्लानो' ..... कइयवजढेण सानप रोगथी युति भने 'आदि' शथी पाल, गईश्रुत અને પ્રાપૂર્ણકાદિ=આગંતુક સાધુ આદિનું ગ્રહણ કરવું. તેઓની પ્રતિપત્તિ કરવી જોઈએ=સંયમને ઉપષ્ટભક એવા આહાર-પાણી આદિનું સંપાદનરૂપ વૈયાવચ્ચ કરવું જોઈએ; કેમ કે તેનું=વૈયાવચ્ચનું મહાફલપણું છે અને કહેવાયું છે – પ્રતિભંગનું સંયમના પરિણામથી શિથિલ થયેલાનું અને મૃતનું મૃતસાધુનું ચારિત્ર નાશ પામે છે અને અગુણણાથી સ્વાધ્યાય નહિ કરવાથી શ્રત નાશ પામે છે અને વૈયાવચ્ચથી અજિત શુભ ઉદયવાળું કર્મ નાશ પામતું नथी. ॥१७॥" (मोधनियुजित ५३५)
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy