SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૫, ૧૬ અવતરણિકા :તથા – અવતરણિતાર્થ :અને – સૂત્ર : વરદ્ધિષ્ટતા Tી9૧/૨૮૪ સૂત્રાર્થ : સાધુએ સર્વ પદાર્થોમાં રાગ, દ્વેષ રહિતતાને ધારણ કરવી જોઈએ. II૧૫/૨૮૪ો. ટીકા : सर्वत्र प्रियकारिणि 'अरक्तेन' अरागवता तदितरस्मिंश्च ‘अद्विष्टेन' अद्वेषवता भाव्यम्, यतः પચતે – “રાષો ચાતાં તાસ વિં પ્રયોગન? કાલ્પા ” [0 રૂતિ ૫/૨૮૪ ટીકાર્ય : સર્વત્ર... તિ | સર્વત્ર=પ્રિયકારી ભાવોમાં અરાગપણાથી અને તઈતરમાં=અપ્રિયકારી ભાવોમાં સાધુએ અદ્વૈષવાળા થવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – જો રાગ-દ્વેષ થાય તો તપથી શું પ્રયોજન છે? અર્થાત્ તપની ક્રિયા નિરર્થક છે. I૧૬પા” ). ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૫/૨૮૪ ભાવાર્થ સાધુએ દેહની અનુકૂળતા, લોકોનાં અનુકૂળ વચનો, બાહ્ય અનુકૂળ સંજોગો આદિમાં રાગ કરવો જોઈએ નહિ અને દેહને પ્રતિકૂળ ભાવોમાં દ્વેષ કરવો જોઈએ નહિ; પરંતુ રાગના ઉચ્છેદના ઉપાયોમાં દઢ રાગ ધારણ કરીને સર્વ ઉચિત ક્રિયાઓમાં ચિત્તને પ્રવર્તાવવું જોઈએ અને કોઈક નિમિત્તથી રાગના ઉચ્છેદના ઉપાયોમાં થતા યત્નમાં સ્કૂલના થાય તો ત્યાં દ્વેષને પ્રવર્તાવીને સદા રાગ-દ્વેષના ઉચ્છેદમાં યત્નશીલ બનવું જોઈએ. જો રાગદ્વેષના ઉચ્છેદમાં યત્ન થતો ન હોય તો સાધુના તપનું શું પ્રયોજન છે? અર્થાત્ સાધુનો તપ કે કષ્ટમય જીવન વ્યર્થ છે. ll૧૫/૨૮૪ અવતરણિકા - તથા –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy