SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૪, ૨૫ અવતરણિકા : यदा पुनरसौ तत्तदुपायतोऽनुज्ञापितोऽपि न मुञ्चति तदा यद् विधेयं तदाह - અવતરણિકાર્ચ - જ્યારે વળી આનંદીક્ષાર્થી, તે તે ઉપાયોથી માતા-પિતા આદિ સર્વની અનુજ્ઞા મેળવવા પ્રયત્ન કરે, આમ છતાં તેઓ રજા ન આપે તો જે કરવું જોઈએ તેને કહે છે – સૂત્ર તથા તથોપથાયો: સાર૪/ર૦૧૦ના સૂત્રાર્થ : તે તે પ્રકારે ઉપધાનો-માયાનો યોગ કરે વ્યાપાર કરે. ર૪/૨૫oll ટીકા :__ 'तथा तथा' तेन तेन प्रकारेण सर्वथा परैरनुपलक्ष्यमाणेन 'उपधायोगः' मायायाः प्रयोजनम् Ti૨૪/૨પ૦ ટીકાર્ય : ‘તથા તથા' .... પ્રયોનનમ્ સર્વથા બીજા વડે ખ્યાલ ન આવે તે તે પ્રકારે ઉપધાનોમાયાનો યોગ કરે માયાનો વ્યાપાર કરે. ર૪/૨૫૦. ભાવાર્થ : માતા-પિતા સંયમ માટે અનુજ્ઞા ન આપે તો તેઓને સંતોષ થાય તે રીતે ગૃહસ્થવાસમાં રહે અને કંઈક કાળક્ષેપ પછી તેઓને શંકા ન થાય તે રીતે માયા કરીને સંયમ લેવાની અનુજ્ઞા મેળવે જેથી માતા-પિતા આદિ સ્વઇચ્છાથી તેને અનુજ્ઞા આપે તો ક્લેશ થવાનો પ્રસંગ ન આવે અને દીક્ષામાં ઉચિત ઉત્સાહ વર્તે જે મંગલરૂપ છે. ર૪/રપના અવતરણિકા : कथमित्याह - અવતારણિકાર્ય : કેવી રીતે માયા કરે ? એથી કહે છે – સૂત્ર : સુચનાતિવચનમ્ ાર/૨૧૧ાા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy