SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 如 सत्कार “સાગરના પાણીને ગાગરમાં સમાવી શકાય ખરૂં?” આ પ્રશ્નના જવાબ આપવેા ખૂબ જ મુશ્કેલ છે. “ અશકય લાગતા આ સવાલના જવામ પરમ પૂજ્ય પાઠકપ્રવર શ્રીમદ્ ધ્રુવચન્દ્રજી મહારાજ સાહેબે સહેલ કરી આપણા ઉપર મહાન ઉપકાર કર્યા છે. અનત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માની પુણ્ય પ્રસાદીરૂપ અધ્યાત્મ જ્ઞાન એ તેા સાગરના નીર જેટલું ઊંડું છે. આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા જીવાનુ ગજું નથી કે એમાં ડૂબકી મારી અણુમેાલ રત્ના હાથ કરી લઇએ. ૪૭ શ્લોકમાં અધ્યાત્મજ્ઞાનને ગૂંથી લઇ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ સાહેબ અધ્યાત્મ ગીતા આપણા માટે વાસામાં આપતા ગયા છે એ આપણું પદ્મ સદ્ભાગ્ય છે. અધ્યાત્મ ગીતા ના એક એક શ્લાકમાં અદ્દભૂત રહસ્ય ભર્યું` પડયું છે. ઉપલક નજરે વાંચન કરવા માત્રથી એના રસાસ્વાદ માણી નહિ શકાય! પરન્તુ જેમ કુશળ પાકશાસ્રી દૂધમાંથી બાસુદી તૈયાર કરી આપે અને આપણે એના આસ્વાદ માણીએ છીએ, તેવી જ રીતે આવા ગંભીર અને આત્માને ઉપકારક જ્ઞાનના રસાસ્વાદ પૂજ્ય પંન્યાસજી શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે આ પુસ્તિકામાં કરાવી દીધા છે! સૌ પ્રથમ અધ્યાત્મ રહસ્ય, ત્યાર પછી અધ્યાત્મ ગીતા સાર એક ધ્યાનથી વાંચી લઇએ અને પછી જ્યારે અધ્યાત્મ ગીતા ના વાંચનમાં
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy