SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ २ ૬-સર્વસાસ્કરી ભિક્ષા અષ્ટક ॥६॥ अथ षष्ठं सर्वसम्पत्करीभिक्षाष्टकम् ॥ अधिकारिवशेन प्राग्भिक्षा निरूपितास्तासां च सर्वसम्पत्करी परमेति तस्या एवाथ स्वरूपमाह अकृतोऽकारितश्चान्यै-रसंकल्पित एव च । यतेः पिण्डः समाख्यातो, विशुद्धः शुद्धिकारकः ॥१॥ वृत्तिः-'अकृतः' क्रयणहननपचनैर्भोज्यतया स्वयमनिर्वर्तितः, एवमेव, अकारितच' अविधापितः, 'चकारः' समुच्चये, 'अन्य' कर्मकरादिभिः, 'असंकल्पित एव च' क्रयणादिप्रकारैः साथवे इदं दास्यामीत्यनभिसन्धितोऽन्यैरेव एवकारेणान्यथाविधपिण्डस्य साधोरग्राह्यतामाह । आह च- "पिंडं असोहयंतो, अचरित्ति एत्य संसओ नत्यि । चारित्तम्मि असंते, सव्वा दिक्खा निरस्थिआ ॥२॥" चकार उक्तसमुच्चये । अकृतादिपदैश्च क्रयणक्रायणतदनुज्ञानहननघातनतदनुज्ञानपचनपाचनतदनुज्ञानलक्षणकोटीनवकशुद्धता पिण्डस्योक्तेति । 'यते' पृथिव्यादिसंरक्षणप्रयत्नवतः, 'पिण्ड' ओदनादिरूपः, उपलक्षणत्वादस्य शय्योपकरणे च, 'समाख्यातो' विगतरागादिदोषसकलपदार्थसार्थस्वभावावभासनसहसंवेदनेन निर्वाणनगरगमनासमानमार्गायमाणचरणकरणविशुद्धिहेतुतयोपलभ्य सम्यगभिहितस्तीर्थंकरैरिति नान्तरायदोपास्तेषां । पुनः किंविधः पिण्ड इत्याह- 'विशुद्धः' सकलदोषवियुक्तस्तथा विशुद्धत्वादेव 'शुद्धिकारकः' कर्ममलकलङ्कविकलताकारीति । अथवा कस्मादकृतादिगुणः पिण्डो यतेः समाख्यात इत्याह-'विशुद्धो' विशुद्ध एव कृतादिदोषरहित एव शुद्धिकारको भवति नान्यः, विशुद्ध्यर्थी च यतिर्भवप्रपञ्चोपचितकल्मषमलपटलस्येति ॥शा છઠું સર્વસંપન્કરી ભિક્ષા અષ્ટક . (આ અષ્ટકમાં સર્વસંપન્કરી ભિક્ષામાં કેવો પિંડ ( ખાદ્યવસ્ત) લેવામાં આવે છે તે જણાવીને તેવા પ્રકારનો પિંડ સાધુને મળે કે નહિ તેની ચર્ચા કરવામાં આવી છે. અંતે તેવો પિંડ અવશ્ય મળે એ સિદ્ધ કરવામાં मायुं छे.) પૂર્વે અધિકારી પ્રમાણે ભિક્ષા હોય એમ નિરૂપણ કર્યું છે. તે ભિક્ષાઓમાં સર્વસંપન્કરી ભિક્ષા શ્રેષ્ઠ छ. भाषी ७ तेन॥ ४ १३५नेछ લોકાઈ– અમૃત, અન્યો દ્વારા અકારિત અને અસંકલ્પિત જ પિંડ સાધુ માટે વિશુદ્ધ કહ્યો છે. આવો विशुद्धपिंड ४ शुद्धि ४२ छ. (१) ટીકાઈ- અતિ- ક્રયા, હનન, પચન એ ત્રણામાંથી કોઇ પણ પ્રકારથી જે પિંડ ખાદ્ય તરીકે સ્વયં કર્યો ન હોય. ક્રયા એટલે ખરીદવું. હનન એટલે ઘાત કરવો. પચન એટલે પકાવવું. જે પિંડ સ્વયં ખરીદ્યો ન ४८. पिण्डं अशोधयन्, अचारित्री अत्र संशयो नास्ति । चारित्रे असति, सर्वा दीक्षा निरर्षिका ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy