SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ६६ ૪-અગ્નિકારિકા અષ્ટક तनी सुंदर व्यवस्था ४२वाम मावी छ." में प्रभारी पडेद (भ.२. दो. मi) यु छ. १७स्थ तो पोनी પીડા- હિંસાથી સર્વથા નિવૃત્ત થયો નથી. આથી તે દ્રવ્ય અગ્નિકારિકાનો અધિકારી હોવાથી દ્રવ્ય અગ્નિકારિકાને કરે પણ છે. આથી જ જેને ગૃહસ્થો પ્રભુસમક્ષ ધૂપને બાળવો, દીપક પ્રગટાવવો વગેરે રીતે દ્રવ્ય અગ્નિકારિકાને પણ કરે છે. (ચૈત્યવંદન આદિથી ભાવ અગ્નિકારિકાને તો કરે જ છે. પણ દ્રવ્ય અગ્નિકારિકાને પણ કરે છે. એમ પણ શબ્દનો અર્થ છે.) આ શ્લોકથી આ કહેવાનું થાય છે તે કુતીર્થિકો ! તમે જો દીક્ષિત થયા છો તો કર્મરૂપ "સમિધને બાળવા માટે ધર્મધ્યાનરૂપ અગ્નિને સળગાવીને સદ્ભાવનારૂપ આહુતિનો પ્રક્ષેપ કરીને અગ્નિકારિકા કરવી જોઇએ, પણ બીજી રીતે નહિ. કારણ કે તે (=દ્રવ્ય અગ્નિકારિકા) દીક્ષિત થયેલાઓને ઉચિત નથી. જો તમે स्थ छौ Aथा तो ७स्थतुल्य छो तो (द्रव्य) ASRs २. (१) अथ ध्यानाग्निकारिकैव कार्या दीक्षितेनेति परसिद्धान्तेनैव प्रसाधयन्नाहदीक्षा मोक्षार्थमाख्याता, ज्ञानध्यानफलं स च । शास्त्र उक्तो यतः सूत्रं, शिवधर्मोत्तरे ह्यदः ॥२॥ वृत्तिः- 'दीक्षा' प्रव्रज्या, 'मोक्षार्थ' सकलकर्मनिर्मुक्तिनिमित्तं 'आख्याता' तत्स्वरूपज्ञैर्निगदिता, यत एवं ततस्ता प्रतिपन्नेन मोक्षसाधकमेवानुष्ठानमाश्रयणीयम्, न पुनर्द्रव्याग्निकारिकेति हृदयम् । द्रव्याग्निकारिकैव साधनं मोक्षस्येत्याशङ्कानिराकरणायाह- 'ज्ञानध्यानफलं स च' इति, स पुनर्मोक्षो विज्ञप्तिशुभैकाग्रत्वयोः साध्यं वर्तते, न पुनर्रव्याग्निकारिकाया इति भावना । कथमिदमवसितं प्रत्यक्षाद्यगोचरत्वात्तस्येति चेदत आह- 'शास्त्र उक्तः' आगमे ज्ञानध्यानफलतयाभिहित इत्यर्थः, यद्यपि हि प्रत्यक्षानुमानयोरसावतीन्द्रियत्वेनागोचरस्तथाप्यागमाभिहितत्वात् ज्ञानध्यानफलतयाऽसौ प्रतिपत्तव्यः, आगमश्च प्रमाणतया सर्वमोक्षवादिभिरभ्युपगत एव, यद्यपि च बौद्धैः स तथा नेष्यते, तथापि संशयविशेषनिबन्धनतया प्रवृत्तिनिवृत्तिहेतुत्वात्तैः कथञ्चिदभ्युपगत एवेति । अथ कथमवसितमिदं यदुत शास्त्रेऽसौ तत्फलतयाभिहित इत्याशङ्क्याह- 'यतो'यस्मात्कारणात्, 'सूत्र'मर्थसूचकं वाक्यं, "शिवधर्मोत्तरे' शिवधर्माभिधाने पराभिमते शैवागमविशेषे, 'हि'रिति वाक्यालङ्कारे, 'अदः' एतद्वक्ष्यमाणलक्षणमिति, अतो भवदभ्युपगतशास्त्रे मोक्षस्य ज्ञानादिफलतयोक्तत्वान्न मोक्षार्थिना दीक्षितेनाधिकृताया अन्याग्निकारिका कार्येति गर्भार्थ इति ॥२॥ શેવદર્શનમાં પણ સાધુઓ માટે ભાવ અગ્નિકારિકાનું વિધાન. હવે દીક્ષિત થયેલાએ ધ્યાનરૂપ અગ્નિકારિકા જ કરવી જોઇએ એમ પરસિદ્ધાન્તથી સિદ્ધ કરતા अंडार छ શ્લોકાર્થ– દીક્ષા મોક્ષ માટે કહી છે, અને મોક્ષ જ્ઞાન-ધ્યાનનું ફલ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. કારણ કે શૈવદર્શનના શિવધર્મ નામના આગમવિશેષમાં આ =નીચેની ગાથામાં કહેવાશે તે) કહેવામાં આવ્યું છે. (૨) ૧. હોમ કરવા માટે ઉપયોગમાં આવતા અમુક પ્રકારના કાષ્ઠને સમિધ કહેવામાં આવે છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy