SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ 3८ ૨-સ્નાન અષ્ટક સ્નાન એટલે અપવિત્રને પવિત્ર કરવું. આ વિષયમાં બીજાઓનો પણ વિવાદ નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે-“જૈન સિવાયના તીર્થિકવિશેષો દ્રવ્ય સ્નાનને બાહ્ય–શારીરિક સ્નાન અને ભાવજ્ઞાનને આધ્યાત્મિક=માનસ સ્નાન કહે છે. (૧) तत्र द्रव्यस्नानप्रतिपादनायाहजलेन देहदेशस्य, क्षणं यच्छुद्धिकारणम् । प्रायोऽन्यानुपरोधेन, द्रव्यस्नानं तदुच्यते ॥२॥ वृत्तिः-'जलेनाऽ'म्भसा न भस्मादिभिस्तैर्हि द्रव्यस्नानं न भवति मलाद्यपनयनासमर्थत्वात्तेषाम्, "गन्धलेपापहं शौचम्" इति स्नानलक्षणाच्च । 'देहदेशस्येति' शरीरत्वग्लक्षणावयवस्य, इह च देहग्रहणेन "सचेलस्नानेन देवार्चनं कार्यमिति" मतमपाकृतं, जलार्द्रवस्त्राणां स्नानतया अप्रतीतेः । देशस्येत्यनेन तु ये मन्यन्ते "एका लिङ्गे गुदे तिस्र-स्तथैकत्र करे दश । उभयोः सप्त विज्ञेया, मृदः शुद्धौ मनीषिभिः ॥१॥ एतच्छौचं गृहस्थानां, द्विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं वानप्रस्थानां, यतीनां च चतुर्गुणम् ॥२॥" इति, ते उपहसिता भवन्ति । न हि तैरेवं शौचं प्रति प्रयत्नवद्भिरपि लिङ्गगुदाद्यन्तर्भागस्य शौचं कर्तुं शक्यं, किन्तु त्वङ्मात्रस्यैव, न च कर्णनासादीनामेवं शौचं तैविधीयते, न चैतान्यशुचीनि न भवन्तीति । 'क्षणं' मुहूर्त यावन्न तु प्रभूतकालम् । 'यद्' इति स्नानम् । 'शुद्धिकारणं' मलविलयहेतुः, 'प्रायो' बाहुल्येन, प्रायोग्रहणात्तथाविधरोगग्रस्तस्य क्षणमपि शुद्धिकारणं न भवतीति दर्शितम् । कुतः पुनः क्षणमेव शुद्धिकारणमित्यत आह- 'अन्यस्य' प्रक्षालितमलापेक्षयापरस्य मलस्याऽ'नुपरोधो'ऽनिरोधोऽप्रतिषेधोऽन्यानुपरोधस्तेन 'अन्यानुपरोधेन' हेतुना, न हि स्नानं मलाश्रयस्वभावत्वाच्छरीरस्य मलान्तरमुपरोधुं शक्नोतीति । 'तद्' इत्येवंविधं स्नानं, किमित्यत आह- 'द्रव्या'ण्युक्तलक्षणानि नीरादीन्याश्रित्य 'सान' द्रव्यभूतं वा सानम्'उच्यते' अभिधीयते स्नानलक्षणविधिः । अन्ये तु 'प्रायोऽन्यानुपरोधेन' इत्येतदित्यं व्याचक्षते- प्रायो बाहुल्येनान्येषां जलस्वरूपातिरिक्तानामनुपरोधोऽव्यापादनं प्रायोऽन्यानुपरोधस्तेनेति ॥२॥ અપ્રધાન દ્રવ્ય સ્નાન તેમાં (=વ્ય-ભાવ એમ બે પ્રકારના જ્ઞાનમાં) દ્રવ્ય સ્નાનનું પ્રતિપાદન કરવા માટે ગ્રંથકાર કહે લોકાર્થ– જે સ્નાન જળથી દેહના દેશની (=ચામડીની) પ્રાયઃ ક્ષણવાર શુદ્ધિનું કારણ છે તે દ્રવ્ય સ્નાન કહેવાય છે. આ સ્નાન અન્ય મળને આવતું રોકી શકતું ન હોવાથી ક્ષણવાર જ શરીરશુદ્ધિનું કારણ છે. (२) ટીકાર્થ– જળથી- જળથી દ્રવ્ય સ્નાન થાય છે. ભસ્મ વગેરેથી દ્રવ્ય સ્નાન થતું નથી. કારણ કે ભસ્મ વગેરે મળ વગેરેને દૂર કરવા માટે અસમર્થ છે. તથા “ગંધ અને લેપને દૂર કરે તે શૌચ (=સ્નાન)” એવું સ્નાનનું લક્ષણ છે. (ભસ્મ વગેરે ગંધ અને લેપને દૂર ન કરી શકે.).
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy