________________
૩૨-મોક્ષ અષ્ટક
अथवा अनन्तरं पहनो भ्रष्ट पहनी साथै अन्वय उरीने अनन्तरं न भ्रष्टं= ४ उत्पत्तिनी क्षए। पछी तुरत ક્ષય પામતું નથી એવો અર્થ થાય.
परभ=सर्वोत्तम.
पह=सर्वगुगोनुं स्थान.
મૂલ ટીકાકારે તો આ શ્લોકનું વ્યાખ્યાન કર્યું નથી. (૨)
एकान्तसुखसंगतो मोक्ष इत्युक्तं तत्र परविप्रतिपत्तिं दर्शयन्नाह
અષ્ટક પ્રકરણ
३३४
कश्चिदाहान्नपानादि-भोगाभावादसङ्गतम् ।
सुखं वै सिद्धिनाथानां, प्रष्टव्यः स पुमानिदम् ॥३॥
वृत्तिः - 'कश्चित् ' कोऽप्यनिर्दिष्टनामा पारमार्थिकसुखरूपावगमवर्जितः, 'आह' ब्रूते, अन्नमोदनादि, पानं द्राक्षापानादि, एते आदिर्येषां खाद्यस्रक्चन्दनाङ्गनादीनां ते तथा तेषां यो भोग: सेवा तस्याभावो 'अन्नपानादिभोगाभावः' तस्मात्, 'असङ्गतं' अयुक्तम्, किं तदित्याह- 'सुखं' शर्म, 'वै' इति वाक्यालङ्कारे, केषामित्याह- 'सिद्धिनाथानां' निर्वृतिस्वामिनां, सिद्धानामित्यर्थः, "भोगसद्भावे हि सुखं दृष्टं तदभावे तदभाव' इति परमतम्, अत्राचार्य: समाधानदानायाह- 'प्रष्टव्यः प्रच्छनीय:, 'स' इति सिद्धिसुखाभाववादी, 'पुमान्' पुरुषः, 'इदं' वक्ष्यमाणस्वरूपमिति ॥३॥
મોક્ષ એકાંતે આનંદથી યુક્ત છે એમ કહ્યું. તે વિષે બીજાના વિવાદને જણાવતા ગ્રન્થકાર કહે છે— શ્લોકાર્થ— કોઇક કહે છે કે-અન્ન-પાન આદિના ભોગનો અભાવ હોવાથી સિદ્ધોનું સુખ અયુક્ત છે. ते पुरुषने खा (हवेना सोभां हेवाशे ते) पूछवं भेधये. (3)
ટીકાર્થ— કોઇક— જેના નામનો નિર્દેશ કર્યો નથી અને જે પારમાર્થિક સુખના સ્વરૂપના જ્ઞાનથી રહિત છે તેવો કોઇક.
અન્નપાન આદિના ભોગનો અભાવ— આદિ શબ્દથી ખાજાં, પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વગેરે (વિષયसुजनां साधनो)नुं ग्रहए। २.
ભોગના સદ્ભાવમાં જ સુખ જોવામાં આવ્યું છે, એથી ભોગના અભાવમાં સુખનો અભાવ હોય, એવો परनो मत छे. (3)
तदेव प्रष्टव्यमाह
किम्फलोऽनादिसंभोगो ?, बुभुक्षादिनिवृत्तये ।
तन्निवृत्तेः फलं किं स्यात् ?, स्वास्थ्यं तेषां तु तत् सदा ॥४॥
वृत्ति:- किं फलं - प्रयोजनमस्येति 'किम्फलः', 'अन्नादिसंभोग : ' अशनपानस्त्रक्चन्दनाङ्गनादिप