________________
અષ્ટક પ્રકરણ
३१५
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
ચાર ઘાતી કર્મોના.
લોકાલોક પ્રકાશક– “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનું જ્યાં અવસ્થાન હોય તે દ્રવ્યોથી સહિત તે ક્ષેત્ર લોક કહેવાય છે. તેનાથી વિપરીત અલોક નામનું ક્ષેત્ર છે.” આવા લોક-અલોકને પ્રકાશિત કરે તે લોકાલોક 1515. (१)
सामायिकेन विशुद्धस्य विशुद्धसामायिकस्य वा जीवस्य केवलावाप्तिर्भवतीत्युक्तमेतदेव भावयन्नाह
ज्ञाने तपसि चारित्रे, सत्येवास्योपजायते । विशुद्धिस्तदतस्तस्य, तथाप्राप्तिरिहेष्यते ॥२॥
वृत्तिः- 'ज्ञाने' ज्ञेयप्रकाशके दीपकल्पे श्रुतादौ, ज्ञानग्रहणात् सम्यक्त्वमपि गृहीतं द्रष्टव्यं, तद्विहीनस्य ज्ञानस्य अज्ञानत्वात्, तथा 'तपसि' पुराणकर्मकचवरशोधके कर्मकरपुरुषकल्पेऽनशनादौ, तथा 'चारित्रे' च अभिनवकर्मरेणुनिवारणफले छिद्रस्थगनकल्पे संयमे, चशब्दो लुप्तोऽत्र द्रष्टव्यः, ज्ञानादिग्रहणं चेह एतस्य त्रयस्यात्मशुद्धाववथ्यकारणत्वेनाभिहितत्वात्, तथाहि-"णाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो। तिण्हंपि समाओगे, मुक्खो जिणसासणे भणिओ ॥१॥" एतस्मिन् त्रये, 'सत्येव' विद्यमान एव, 'अस्य' आत्मनः सामायिकस्य वा समभावरूपस्य 'उपजायते' भवति, कासौ 'विशुद्धिः' घातिकममलविलयलक्षणा यथाख्यातरूपा वा, ततश्च ज्ञानतपश्चारित्राणां सामायिकस्वभावत्वात्सामायिकेन विशुद्धौ भवत्यात्मा ज्ञानादिभिर्वा सामायिकं विशुद्ध्यतीति, अनेन च "सामायिकविशुद्धात्मा" इति भावितम्, अथ शेषभावनायाह- 'तत्' इति यत एवं तत्तस्मात्, 'अतो' ज्ञानादित्रयरूपसामायिककृतजीवविशुद्धेः सामायिकविशुद्धेर्वा सकाशात्, 'तस्य' केवलज्ञानस्य, 'तथा' तेन प्रकारेण घातिकर्मक्षयलक्षणेन मोहक्षयलक्षणेन वा, 'प्राप्तिः' लाभः, 'इह' प्रक्रमे, 'इष्यते' तत्त्ववेदिभिरभिमन्यत इति ॥२॥
સામાયિકવિશુદ્ધ અથવા વિશુદ્ધ સામાયિક વાળા જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય એમ કહ્યું. આ જ વિષયને વિચારતા ગ્રન્થકાર કહે છે
શ્લોકાર્થ– જ્ઞાન-તપ-ચારિત્ર એ ત્રણ હોય તો જ આની વિશુદ્ધિ થાય. માટે પ્રસ્તુતમાં આનાથી Bाशाननी री प्राप्ति मनाय छे. (२)
ટીકાર્થ– જ્ઞાન- શેયવસ્તુનું પ્રકાશક અને દીપકસમાન શ્રત વગેરે જ્ઞાન છે. જ્ઞાનના પ્રહણથી સમ્યકત્વ પણ ગ્રહણ કરાયેલું જાણવું. કારણ કે સમ્યગ્દર્શનથી રહિત જ્ઞાન અજ્ઞાન છે.
ત૫– જૂના કર્મરૂપ કચરાને દૂર કરનાર સેવક પુરુષ સમાન અનશન વગેરે તપ છે.
ચારિત્ર– નવીન કમરણને રોકવાના ફળવાળું અને છિદ્રને ઢાંકવા સમાન સંયમ એ ચારિત્ર છે. આ ત્રણે આત્મવિશુદ્ધિમાં અવંધ્યકારણ તરીકે કહ્યા હોવાથી અહીં જ્ઞાનાદિ ત્રણનું ગ્રહણ કર્યું છે. જ્ઞાનાદિ ત્રણ ४६. ज्ञानं प्रकाशकं शोधकं तपः संयमच गुप्तिकरः । त्रयाणामपि समायोगे मोक्षो जिनशासने भणितः ॥१॥