________________
અષ્ટક પ્રકરણ
૩૧૬
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
અન્ય ચિત્ત જગતના સઘળા પ્રાણીઓનું આ દુશ્ચરિત મારામાં જ આવી પડો ઇત્યાદિ બોદ્ધપરિકલ્પિત અને સારાવહિનામાં ઇત્યાદિ જેન કલ્પિત ચિત્ત.
અવસ્થાંતરમાં જ– રાગવાળી અવસ્થામાં જ, નહિ કે કેવલીપણાની અવસ્થામાં. સંશુદ્ધિના કારણે સમસ્ત દોષોનો વિયોગ હોવાના કારણે. (૮)
ર૯મા સામાયિક નિરૂપણ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥३०॥ अथ त्रिंशत्तमं केवलज्ञानाष्टकम् ॥ अनन्तरं सामायिकमेकान्तभद्रकमुक्तम्, तच्च कथम्, उच्यते, यतःसामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः । क्षयात्केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥१॥
वृत्तिः- 'सामायिकेन' पूर्वोक्तस्वरूपेण विशुद्धो निर्मलीकृत 'आत्मा' स्वभावो यस्य स तथा, સામયિ વા “વિશુદ્ધ' યસ્થ સ તથા, ૪ વાસી ‘માત્મા' તિ, ૫ થમૂતો નીવ, “સર્વથા' સર્વે: प्रकारैः, घातयति जीवगुणान्नाशयतीत्येवंशीलं घाति, क्रियत इति कर्म, घाति च तत्कर्म चेति 'घातिकर्म' ज्ञानावरणदर्शनावरणमोहनीयान्तरायाख्यं तस्य, 'क्षयात्', विनाशात्, किमित्याह- 'केवलं' केवलज्ञानं केवलदर्शनं च, 'आप्नोति' लभते, किम्भूतमित्याह- लोकालोको । “धर्मादीनां वृत्ति-द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यैः सह लोक-स्तद्विपरीतं ह्यलोकाख्यम् ॥१॥" इत्येवमुक्तलक्षणौ प्रकाशयतीति “लोकाતોwછાશ' કૃતિ શા
ત્રીસમું કેવલજ્ઞાન અષ્ટક (કેવળજ્ઞાનનું સ્વરૂપ, ફળ, સ્વામી વગેરેનું નિરૂપણ કરીને કેવળજ્ઞાન આત્મામાં જ રહીને સર્વ વસ્તુને પ્રકાશિત કરે છે એની સિદ્ધિ અહીં કરવામાં આવી છે.)
સામાયિક સર્વથા જ શુભ છે એમ હમણાં કહ્યું સામાયિક સર્વથા જ શુભ કેમ છે ? તે કહેવાય છે, સામાયિક સર્વથા જ શુભ એટલા માટે છે કે
શ્લોકાર્થ– સામાયિકવિશુદ્ધાત્મા ઘાતકર્મોના સર્વથા ક્ષયથી લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન-કેવલદર્શનને પામે છે. (૧)
ટીકાર્થ– સામાયિકવિશુદ્ધાત્મા– સામાયિકથી નિર્મલ કરાયું છે (આત્મા=) સ્વરૂપ જેનું તે સામાયિકવિશુદ્ધાત્મા. અથવા સામાયિક વિશુદ્ધ છે જેનું તે સામાયિકવિશુદ્ધ. સામાયિક વિશુદ્ધ એવો જે આત્મા તે સામાયિકવિશુદ્ધાત્મા.
ઘાતી કર્મોના જીવના ગુણોનો ઘાત કરે તે ઘાતી, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-મોહનીય-અંતરાય નામના