SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૧૩ ૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક ध्यानम्, ‘न्यायात्’ उपदर्शितादसम्भवित्वलक्षणात् नयात्, 'तत्त्वत:' परमार्थचिन्तायाम्, 'मोहसङ्गतं' मोहनीयकर्मोदयानुगतम्, मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं भवति, सरागावस्थायां पुनः स्यादप्येवंविधं चित्तं साधुता च तस्य स्यादित्याह- 'साधु' शोभनमनन्तरोदितं प्रणिधानम्, 'अवस्थान्तरे' सरागावस्थायां, न पुना रागक्षये, 'ज्ञेयं' ज्ञातव्यम्, किंवदित्याह- 'बोध्यादेः' आरोग्यबोधिलाभादेः, आदिशब्दात् समाधिवरपरिग्रहः, 'प्रार्थनादिवत्' याञ्चादि यथा, यदाह - "आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ॥" आदिशब्दादर्हदादिरागपरिग्रहः, यदाह - "अरिहंतेसु य रागो, रागो साहूसु बंभयारीसु । एस पसत्यो रागो, अज्ज सरागाण साहूणं" || १||" अयमभिप्रायः, यद्यपि प्रार्थनीयानामर्हतां वीतरागतया बोधिलाभादिदानमसम्भवि, तथापि रागवतो भगवत्सु भक्तिमावेदयतो भावोत्कर्षादिदं साध्वेव आह च-'" भासा असच्चमोसा, नवरं भत्तीइ भासिया एसा । न हु खीणपेज्जदोसा देंति समाहिं च बोहिं च ४५ ॥१॥" यदि च मोहसंगतमप्यौदार्यमात्रापेक्षया मय्येवेत्यादिचिन्तनमनवद्यं स्यात्तदा एतदनवद्यतरं भवि - ष्यति, यथा- 'अन्धादीनां यदज्ञान मास्तां मय्येव तत्सदा । मदीयज्ञानयोगाच्च, चैतन्यं तेषु सर्वदा || १ || " अथैतदसंभवान्मोहसंगतमिति चेत्, इतरत्राप्यसंभवित्वं तुल्यमेवेति । अस्य च श्लोकस्य प्रथमपादमन्यथापि पठन्ति तद्यथा ' एवं च चिन्तनं ह्येतत्' इति, अर्थस्तु प्रकट एवेति ॥ ६ ॥ જો કુરાલચિત્ત સામાયિક તુલ્ય નથી, તો કેવા પ્રકારનું છે તે કહે છે— શ્લોકાર્થ— તેથી આવું ચિંતન, પરમાર્થની વિચારણામાં ન્યાયથી મોહસંગત છે. આવું ચિંતન અન્ય અવસ્થામાં બોધિ આદિની પ્રાર્થના આદિની જેમ શુભ જાણવું. (૬) टीडार्थ - तेथी-खा जीना असंभवित छे तेथी. આવું ચિંતન— જગતના સઘળા પ્રાણીઓનું આ દુગ્ધરિત મારામાં આવી પડો ઇત્યાદિ ચિંતન. ન્યાયથી— બતાવેલ અસંભવરૂપનીતિથી. મોહસંગત— મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહના ઉદયના અભાવમાં ચિત્ત સર્વ વિકલ્પરૂપ તરંગોથી રહિત બને છે. પણ સરાગ અવસ્થામાં આવું ચિત્ત થાય પણ, અને તે શુભ પણ હોય. માટે અહીં કહે છે કે-અન્ય અવસ્થામાં અનંતર કહેલું પ્રણિધાન શુભ છે. અન્ય અવસ્થામાં— સરાગ અવસ્થામાં, નહિ કે રાગક્ષયમાં. षोधि खाहिनी - खारोग्य - जोधिलाल खाहिनी. खाहि शब्द थी “समाधिवर " नुं ग्रहए। २. પ્રાર્થના આદિની જેમ— માગણી આદિની જેમ. કહ્યું છે કે “આરોગ્ય', બોધિલાભ અને ઉત્તમ ४३. आरोग्यबोधिलाभं समाधिवरमुत्तमं ददतु ॥ ४४. अर्हत्सु च रागो राग : साधुषु ब्रह्मचारिषु । एष प्रशस्तो राग आर्य ! सरागाणां साधूनाम् ॥ ४५. भाषा असत्यमृषा केवलं भक्त्या भाषितैषा । न खलु क्षीणप्रेमद्वेषा ददति समाधिं च बोधिं च । ૧. આરોગ્ય એટલે મોક્ષ. બોધિલાભ એટલે જિનધર્મની પ્રાપ્તિ. સમાધિવર એટલે ભાવ-સમાધિ, ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ. આ પદોનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે-મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિને આપો, અર્થાત્ મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિ કરાવો. અને જિનધર્મની પ્રાપ્તિ થાય એ માટે સર્વોત્કૃષ્ટ સમાધિને આપો. (ધર્મસંગ્રહ ગ્રંથના આધારે)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy