SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ २४७ રર-ભાવશુદ્ધિવિચાર અષ્ટક द्यमानता मोहोद्रिक्तताऽभावस्तत्र 'मोहोद्रिक्तताभावे', स्वाग्रहोऽनागमिकार्थाभिनिवेशो भावशुद्धिविपर्ययलक्षणः, 'जायते' भवति, 'क्वचित्' कुत्रचिदपि वस्तुनि । इदमुक्तं भवति- मोहोत्कर्षजन्यत्वात् 'स्वाग्रहो' भावमालिन्यम्, मोहोत्कर्षजन्यत्वं चास्य "रागो द्वेषश्च' (श्लो०-२) इत्यादिवचनप्रामाण्यात्, तदेवं स्वाग्रहस्य भावमालिन्यरूपत्वाद्भावशुद्धिर्न तदात्मिकेति स्थितम् । अथ मोहहासस्य स्वाग्रहाभावहेतोः क उपाय इत्याहगुणवता विद्यमानसम्यग्ज्ञानक्रियागुणानां पारतन्त्र्यमधीनत्वं 'गुणवत्पारतन्त्र्यम्,' 'हिशब्दः' पुनरर्थः, गुणवत्पारतन्त्र्यं पुनः तस्य मोहस्यानुत्कर्षो हासस्तस्य साधनं कारणं तदनुत्कर्षसाधनम्', दृश्यते ह्यागमस्यागमविदां वा पारतन्त्र्यान्मोहानुत्कर्ष इति ॥४॥ હવે સવાગ્રહ ભાવમાલિચરૂપ છે એ વિષયને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– મોહની મંદતામાં સ્વાગ્રહ કોઇ વસ્તુમાં થતો નથી. ગુણવાનનું પાતંત્ર્ય મોહની મંદતાનું साधन छ. (४) ટીકાર્થ– મોહ અજ્ઞાન. મોહના ઉપલક્ષણથી રાગ-દ્વેષની પણ મંદતા સમજવી. સ્વાગ્રહ– આગમપ્રમાણથી સિદ્ધ ન થતા હોય તેવા અર્થોમાં આગ્રહ રાખવો. સ્વાગ્રહ મોહના ઉત્કર્ષથી થનારો હોવાથી ભાવમાલિન્વરૂપ છે. આ અષ્ટકના બીજા શ્લોકમાં જણાવેલ વિગત પ્રામાણિક હોવાથી સ્વાગ્રહ મોહના ઉત્કર્ષથી થાય છે. હવે વાગ્રહના અભાવનું કારણ એવી મોહમંદતાનો શો ઉપાય છે ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે- જેમનામાં સમ્યજ્ઞાન-ક્રિયારૂપ ગુણો હોય તેવાઓનું પાતંત્ર્ય સ્વીકારવું એ મોહની મંદતાનો ઉપાય છે. આગમની કે આગમના જાણકારોની આધીનતા સ્વીકારવાથી મોહની મંદતા દેખાય જ છે. (૪) गुणवत्यारतन्त्र्यस्य मोहानुत्कर्षसाधकत्वमागमज्ञाऽऽचरितेन समर्थयन्नाहअत एवागमज्ञोऽपि, दीक्षादानादिषु धुवम् । क्षमाश्रमणहस्तेने-त्याह सर्वेषु कर्मसु ॥५॥ वृत्तिः- यत एव कारणात् गुणवत्पारतन्त्र्यं मोहानुत्कर्षस्य साधकम्, 'अत एव' एतस्मादेव कारणात्, 'आगमज्ञोऽपि' आप्तवचनवेद्यपि सन्, आस्तामनागमज्ञः, 'दीक्षादानादिषु' प्रवज्यावितरणप्रभृतिषु, आदिशब्दादुद्देशसमुद्देशादिषु, कर्मस्विति योगः, 'धुवं' निश्चितम्, 'क्षमाश्रमणहस्तेन' सद्गुरुकरण, न स्वातन्त्र्येण, 'इति' एवंरूपमभिलापम्, 'आह' बूते, दीक्षादिदाता मोहानुत्कर्षार्थमेव, 'सर्वेषु', समस्तेषु 'कर्मसु' व्यापारेष्विति, तस्माद् गुणवत्पारतन्त्र्यादेव मोहानुत्कर्षलक्षणा भावशुद्धिर्नान्यथेति ॥५॥ ગુવાનોની પરતંત્રતાનો સ્વીકાર મોહમંદતાનો ઉપાય છે એ વિષયને આગમશાતા પુરુષોના આચરણથી સમર્થન કરતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ – આથી જ આગમજ્ઞાતા પણ દીક્ષાદાન આદિ સર્વકાર્યોમાં સમગ્રમUદ્વિર્તન એવા અભિલાપને
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy