SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ર૪૬. રર-ભાવશુદ્ધિવિચાર અષ્ટક વૃત્તિ – ‘તથા તેના પ્રારે રામાપુર્ષનફળે, “' ૩, વરાછુઃ પુનરર્થક, ‘ત્તિ' भवति, 'अस्मिन्' रागादिहेतुके स्वाग्रहादिरूपे भावमालिन्ये, 'शुद्धिः' शुद्धत्वम्, भावस्येति गम्यते, 'वैशब्दो' वाक्यालङ्कारार्थः, शब्द एवाभिधानमेव शब्दमात्र, तदेव कुत्सितम् 'शब्दमात्रकं' निरभिधेयमित्यर्थः, मालिन्योत्कर्षे सति नास्ति भावशुद्धिर्मालिन्यस्य तद्विरुद्धरूपत्वादग्निसद्भावे शीतवदिति भावना । अथ मालिन्ये सत्यपि शुद्धिरिष्यते ततः कथं शब्दमात्रत्वमस्या इत्यत्राह- स्वबुद्ध्या प्रमाणापरतन्त्रया मत्या कल्पना क्लृप्तिः सैव शिल्पं चित्रादिकौशलं तेन निर्मितं विरचितं 'स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं, यच्छब्दરૂાં તિિત રથ, “ર' નવ, “અર્થવ' સમિથે, “વે'નાતિ પરા તેથી શું થયું તે કહે છે– શ્લોકાર્થ– તે રીતે ભાવમાલિત્યની વૃદ્ધિ થતાં ભાવશુદ્ધિ અર્થરહિત શબ્દ માત્ર છે. જે સ્વબુદ્ધિથી કલ્પનારૂપ શિલ્પથી રચિત હોય તે સાર્થક ન થાય.(૩) ટીકાર્થ– તે રીત=રાગાદિની વૃદ્ધિથી. ભાવમાલિત્યની વૃદ્ધિ થતાં=રાગાદિના કારણે થનાર સ્વાગ્રહાદિરૂપ ભાવમાલિત્યની વૃદ્ધિ થતાં. અર્થ રહિત શબ્દ માત્ર છે– ભાવમાલિત્યની વૃદ્ધિ થતાં ભાવશુદ્ધિ રહેતી જ નથી. કારણ કે માલિન્ય ભાવશુદ્ધિથી વિરુદ્ધ છે. જેવી રીતે અગ્નિ-ઠંડી એ બંને વિરુદ્ધ હોવાથી અગ્નિના સદ્ભાવમાં ઠંડી ન રહે તે રીતે માલિન્યના સદ્ભાવમાં ભાવશુદ્ધિ ન રહે. શિલ્પ=ચિત્ર વગેરેમાં કુશલતા. માલિન્ય હોય તો પણ શુદ્ધિ ઇચ્છાય છે. તેથી માલિન્યમાં શુદ્ધિ શબ્દમાત્ર કેવી રીતે હોય? એવા પ્રશ્ન વિષે અહીં કહે છે કે-જે સ્વબુદ્ધિથી (=પ્રમાણને આધીન ન હોય તેવી મતિની પ્રવીણતાથી) રચિત હોય તે સાર્થક ન હોય. સાર્થક ન હોય=અભિધેયથી (=શબ્દથી કહેવા યોગ્ય અર્થથી) યુક્ત ન હોય. (પ્રસ્તુતમાં સ્વબુદ્ધિથી ભાવશુદ્ધિને માનવામાં ભાવશુદ્ધિ શબ્દનો નિર્મલતા અર્થ ન હોય.) એવી ભાવશુદ્ધિ અર્થરહિત શબ્દમાત્ર છે. જ્યારે મલિનતા વધારે હોય ત્યારે ભાવશુદ્ધિને ઇચ્છવી એ સ્વબુદ્ધિથી કલ્પનારૂપ શિલ્પથી રચિત છે. અર્થાત્ આ અવસ્થામાં મારામાં ભાવશુદ્ધિ છે એમ કોઇ કહે તો આ ભાવશુદ્ધિ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. કારણ કે શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે માલિન્ય હોય ત્યારે શુદ્ધિ ન હોય. સ્વબુદ્ધિથી શુદ્ધિને ઇચ્છનાર શાસ્ત્રને આધીન નથી. કારણ કે પ્રસ્તુતમાં સ્વબુદ્ધિનો અર્થ “પ્રમાણને આધીન ન હોય તેવી મતિ” એવો કર્યો છે. પ્રસ્તુતમાં શુદ્ધિ આપ્ટોક્ત શાસ્ત્ર પ્રમાણના આધારે માનવાની છે. (૩) अथ स्वाग्रहस्य भावमालिन्यरूपतां स्पष्टयन्नाहन मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधनम् ॥४॥ વૃત્તિ - “' નવ, મોદયાજ્ઞાનોપત્નક્ષUત્વ વાવયોદિત્તતા ક્રેતા માવ: વ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy