________________
અષ્ટક પ્રકરણ
૧૩-ધર્મવાદ અષ્ટક
પંડિતે– સર્વસ્થળે ગુરુ-લાઘવનો (=લાભ-હાનિનો) વિચાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરનાર પરમાર્થથી पंडित छ. तनाथी अन्य ५२भार्थथा पंडित नथी. माथी म “डिते" में प्रभाएछ. (८)
બારમા વાદ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥१३॥ अथ त्रयोदशं धर्मवादाष्टकम् ॥ अनन्तरं वादा उक्तास्तेषां च मध्ये मुख्यवृत्त्या धर्मवाद एव विधेय इति तद्विषयमुपदर्शयन्नाह
विषयो धर्मवादस्य, तत्तत्तन्त्रव्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव, धर्मसाधनलक्षणः ॥१॥
वृत्तिः- “विषयो' गोचरः, धर्मसाधनलक्षण इति योगः, कस्य ? 'धर्मवादस्य' उक्तलक्षणस्य, कथमित्याह- तस्य तस्येति वीप्सायां द्विवचनम्, तन्त्रस्य शास्त्रस्य षष्टितन्त्रादेविशिष्टापेक्षा निश्रा तत्तत्तन्त्रव्यपेक्षा तया, यद्यद्दर्शनं प्रतिवादी समाश्रितस्तत्तदपेक्षयेत्यर्थः । किं यावांस्तदभ्युपगतदर्शनार्थोऽभिधीयते तावदपेक्षोऽसौ धर्मवादविषयः, नैवमित्याह- 'प्रस्तुतार्थो' मुमुक्षूणां मोक्षार्थ एव, तत्रोपयोगः प्रयोजनभावो यस्यास्ति स 'प्रस्तुतार्थोपयोगी', स एव नान्योऽपि धर्मवादविषयः, कशासावित्याह- धर्मस्य कर्मानुपादाननिर्जरणलक्षणस्य, 'साधनानि' हेतवोऽहिंसादीनि, तानि 'लक्षणं' स्वभावो यस्य स तथेति ॥२॥
તેરમું ધર્મવાદ અષ્ટક (ધર્મવાદમાં અહિંસા આદિ ધર્મસાધનોની જ ચર્ચા-વિચારણા કરવી જોઇએ. પ્રત્યક્ષાદિ પ્રમાણના લક્ષની કે આત્મા આદિ પ્રમેયના લક્ષણની વિચારણા નિષ્ઠયોજન છે. આ વિષયની અહીં યુક્તિપૂર્વક સિદ્ધિ १२पामा भावी छ.)
હમણાં જ વાદો કહ્યા. તે વાદોમાં મુખ્યપણો ધર્મવાદ જ કરવો જોઇએ. આથી ધર્મવાદના વિષયને બતાવતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– પ્રતિવાદીએ સ્વીકારેલ છે તે દર્શનની અપેક્ષાએ મોક્ષપુરુષાર્થમાં જ ઉપયોગી એવાં ધર્મસાધનો ધર્મવાદનો વિષય છે, અર્થાત્ ધર્મસાધનોનો વાદ કરવો જોઇએ. (૧)
टी -धर्म-संव२ भने ४२५. सायनस २. (१) धर्मसाधनान्येवाहपञ्चैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् ॥२॥