SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૬૧ ૧ર-વાદ અષ્ટક योग्यत्वेन शास्रेऽधिकारित्वोपदर्शनार्थमितरस्य चान्यथात्वेन तत्रानधिकारित्वोपदर्शनार्थं च, अथवा हे तपस्विन इति ॥२॥ પહેલા શુષ્કવાદનું સ્વરૂપ કહે છે– શ્લોકાર્થ– અત્યંત ગર્વિષ્ઠ, અતિશય ક્રૂર, ધર્મષી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે તપસ્વીનો વાદ थाय ते शुष्पा छे. (२) टोडा- अत्यंत विठ-सत्यंत विष्ठ ®तय तो ५। ५२॥ (=®तनारन) ने न માને=ન સ્વીકારે. અતિશયક્રૂર– અતિશય સંક્લિષ્ટ અધ્યવસાયવાળો. તે જીતાય તો વેરી બને. ધર્મષી– અહીં ધર્મ એટલે જિનેશ્વરોએ કહેલો મૃત-ચારિત્રરૂપ ધર્મ. કારણ કે તે જ દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરવામાં સમર્થ છે. જિનધર્મ પ્રત્યે દ્વેષવાળો વાદી જીતાય તો પણ જૈનધર્મને ન સ્વીકારે. આથી મહેનત વ્યર્થ થાય. મૂઢ– યોગ્ય-અયોગ્યના વિશેષજ્ઞાનથી રહિત. મૂઢ વાદનો અધિકારી જ નથી. તપરવી=સાધુ. તપસ્વી સદાય ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી યોગ્ય હોવાના કારણે શાસ્ત્રમાં (શાસ્ત્ર ભણવામાં) તે અધિકારી છે, અન્ય અનુચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી, અયોગ્ય હોવાના કારણે શાસ્ત્રમાં અધિકારી નથી, એ જણાવવા માટે અહીં તપસ્વીનો ઉલ્લેખ કર્યો છે. शुवा =अनर्थवाह. (२) अथ कथमस्य शुष्कवादत्वम्, अनर्थवर्धनत्वादिति बूमः, एतदेवाहविजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष, तत्त्वतोऽनर्थवर्धनः ॥३॥ वृत्तिः- 'विजये'ऽभिभवे तपस्विना कृते सति 'अस्य' अत्यन्तमानादिदोषयुक्तस्य प्रतिवादिनः, अतिपतनमतिपातो मरणम्, स एव आदिर्यस्य चित्तनाशादिदोषवृन्दस्य तत् 'अतिपातादि', भवतीति गम्यते, स हि विजितो मानात् प्रियेत चित्तनाशवैरानुबन्धाशुभकर्मबन्धसंसारपरिभ्रमणादिकं वाऽऽप्नुयात्, अथवा साधोरेव वैरानुबन्धात् सामर्थ्य सत्यतिपातं शासनोच्छेदादि वा कुर्यादिति भावना । तथा 'लाघवं' माहात्म्यहानिः, भवतीति गम्यम्, कुत इत्याह- तस्मात्प्रतिवादिनः सकाशात् पराजयः साधोरभिभव: तत्पराजयस्तस्मात्', कस्य लाघवमित्याह- धर्मस्य जिनप्रवचनस्य, यतो वादे जितो जैनोऽतोऽसारं जैनशासनमित्यवर्णवादात् । 'इति' अनन्तरोदितहेतोः, 'द्विधापि' द्वाभ्यामपि प्रकाराभ्याम्, आस्तां पराजये, विजयपराजययोरपीति भावः, 'तत्त्वतः' परमार्थतो न तु व्यवहारत एव, संसारकारणत्वात्, 'अनर्थवर्धनः' अपायवृद्धिकारीति ॥३॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy