SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૬૦ ૧૨-વાદ અષ્ટક वृत्तिः- शुष्क इव शुष्को नीरसः, गलतालुशोषमात्रफल इत्यर्थः, स चासौ वादच कमपि विप्रतिपत्तिविषयमाश्रित्य प्रतिवादिना सह वदनं "शुष्कवादः' तथा विरूपो जयप्राप्तावपि परलोकादिबाधको वादः 'विवादः,' 'चशब्द' उक्तसमुच्चये, तथा धर्मप्रधानो वादो 'धर्मवादः', 'तथा' तेनात्यन्तमाध्यस्थादिना धर्महेमकषादिपरीक्षालक्षणेन वा प्रकारेण, समुच्चयार्थो वा 'तथाशब्दः', 'परः' प्रधानः, अपरो वा उक्तवादाभ्यामन्यः, 'इति' अनेन प्रकारेण, 'एषोऽन्तरोक्तः, तिस्रो विधाः प्रकारा यस्य स 'त्रिविधः' 'कीर्तितः' संशब्दितः, 'परमर्षिभिः' प्रधानमुनिभिरिति ॥१॥ બારમું વાદ અષ્ટક (શુષ્ક વાદ આદિ ત્રણ વાદનું સ્વરૂપ, ક્યા વાદથી કયા દોષો થાય, અને કયા વાદથી કયા ગુણો પ્રાપ્ત થાય, તેથી ક્યારે કયો વાદ કરવો એની વિચારણા આ અષ્ટકમાં કરવામાં આવી છે.) - ઘણું કરીને વિવિધ પદાર્થોમાં વિવાદ કરતા મિથાદષ્ટિઓને આ પ્રમાણે ઉપદેશ આપીને તેમને ઉપદેશ આપવાની વિધિરૂપ વાદનું સ્વરૂપ જણાવવા માટે કહે છે– શ્લોકાર્થ– પરમર્ષિઓએ શુષ્કવાદ, વિવાદ અને પ્રધાન ધર્મવાદ એ પ્રમાણે આ ત્રણ પ્રકારવાળો વાદ यो छे. (१) टीमार्थ- ५२मर्षिमागे-प्रधानमुनिमाय.. શુષ્કવાદ– શુષ્ક એટલે રસ રહિત, અર્થાત્ માત્ર ગળાને અને તાળવાને શોષ થાય તે ફળવાળો. વાદ એટલે વિવાદના કોઇપણ વિષયને આશ્રયીને પ્રતિવાદીની સાથે બોલવું. શુષ્ક એવો વાદ તે શુષ્કવાદ. વિવાદ– વિરૂપ એવો વાદ એટલે વિવાદ. વિરૂપ એટલે જયની પ્રાપ્તિ થવા છતાં પરલોક આદિનો बाघ. धर्म-धभनी प्रधानताको पात धर्मपा. (१). आद्यवादस्वरूपमाहअत्यन्तमानिना सार्धं, क्रूरचित्तेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन, शुष्कवादस्तपस्विनः ॥२॥ वृत्ति:- अत्यन्तमत्यर्थं मानी गर्वी 'अत्यन्तमानी' तेन, स हि जितोऽपि परगुणं न मन्यते, 'सार्धं' सह, 'क्रूरचित्तेन' संक्लिष्टाध्यवसायेन, स हि जितो वैरी स्यात्, 'चशब्दः' समुच्चये, तथा, 'दृढम्' अत्यर्थम्, धर्मो जिनाख्यातः श्रुतचारित्ररूपः, तस्यैव दुर्गतौ प्रपततां धरणसमर्थत्वात्, तस्य द्विष्टो द्वेषवान्, 'धर्मद्विष्टः' तेन, स हि निराकृतोऽपि धर्मं न प्रतिपद्यतेऽतो व्यर्थप्रयासः स्यात्, 'मूढेन' युक्तायुक्तविशेषानभिज्ञेन, स हि वादेऽनधिकृत एव, प्रतिवादिना यो वादः स इति गम्यते, किमित्याह- 'शुष्कवादो'ऽनर्थवादः, भवतीति गम्यम्, कस्येत्याह- 'तपस्विनः' साधोः, तपस्विग्रहणं चेह तस्य सदैवोचितप्रवृत्तिकतया
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy