________________
અષ્ટક પ્રકરણ
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક
આવે તો, અર્થાતુ અમુક પ્રકારનો પિંડ ન ખપે અને અમુક પ્રકારનો પિંડ ખપે એમ સ્પષ્ટતા ન કરવામાં આવે તો.
અસંભવનું કથન કરવાથી યાવદર્થિક અને પુણ્યાર્થ પિંડના ત્યાગનો અસંભવ છે. (કારણ કે ગૃહસ્થો પુણ્ય માટે અધિક રસોઇ કરે છે.) આવા અસંભવનું કથન કરવાથી. તેવા પિંડના ત્યાગનો અસંભવ છે એ વિગત मा ४ अष्टना त्रीon elswi स्वपरार्थ तु ते यत्नं कुर्वते नान्यथा सेवा प्रथनथी ४५uी ही ४ छ. मा प्रभा पूर्व५६ छ. (५)
अत्रोत्तरमाहविभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि । संकल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥६॥
वृत्तिः-"विभिन्नं' अतिरिक्तं, 'देयं' दातव्यमोदनादि, 'आश्रित्य' अङ्गीकृत्य, कुतो विभिन्नमित्याह- 'स्वभोग्यात्' विवक्षितात्मीयौदनादि भोगार्हात्, 'यत्र' यस्मिन्, 'वस्तुनि' ओदनादिपदार्थे, 'संकल्पन'मेतावदिह कुटुम्बायैतावच्चार्थिभ्यः पुण्यार्थं चेत्यभिसन्धानं, 'क्रियाकाले' पाकनिर्वर्तनसमये, 'तत्' इति यदेतत्संकल्पनं तत्, 'दुष्टं' दोषवद्, “विषयो' गोचरः, 'अनयोः' यावदर्थिकपुण्यार्थप्रकृतयोरपि एवंविधसंकल्पनवन्तावेतौ पिण्डविशेषौ परिहार्याविति भाव इति ॥६॥
અહીં ગ્રંથકાર ઉત્તર કહે છે–
શ્લોકાર્થ– સ્વભોગ્ય ભાત વગેરેથી અતિરિક્ત આપવા યોગ્ય ભાત વગેરે વસ્તુને આશ્રયીને ક્રિયાકાળે જે ભાત વગેરે વસ્તુમાં સંકલ્પ કરાય તે દુષ્ટ છે. અને એ સંકલ્પ આ બેનો વિષય છે. (૬)
टार्थ- Bणे- ५वान समये, अर्थात् रसोड ४२पान समये.
સંકલ્પ– આમાં આટલું કુટુંબ માટે, આટલું યાચકો માટે અને આટલું પુણ્ય માટે એવો માનસિક संख्य.
આ બેનો– યાવદર્થિક અને પુણ્ય માટે કરેલા એ બે પ્રકારના પિંડોનો.
ભાવાર્થ– આટલું કુટુંબ માટે, આટલું યાચકો માટે અને આટલું પુણ્ય માટે એવા પ્રકારના માનસિક સંકલ્પવાળા યાવદર્થિક અને પુણ્ય માટે કરેલા એ બે પ્રકારના પિંડો ત્યાગ કરવા યોગ્ય છે. (૬)
संकल्पनान्तरं तु न दुष्टमित्येतदाहस्वोचिते तु यदारम्भे, तथा संकल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्, तच्छुद्धापरयोगवत् ॥७॥
वृत्तिः-स्वस्य शरीरकुटुम्बादेरुचितो योग्यः 'स्वोचित'स्तस्मिन् 'तु' शब्दः पुनःशब्दार्थः, 'यदिति' संकल्पनं, 'आरम्भे' पाकादिरूपे सति, 'तथा' तेन प्रकारेण स्वयोग्यातिरिक्तपाकशून्यतया 'संकल्पन'मिदं स्वार्थमुपकल्पितमन्नमतो मुनीनामुचितदानेनात्मानमथ पूतपापमाधास्यामीति चिन्तनम्, 'क्वचित्' कस्मिंश्चि