SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ 352 પ્રતિમાશતક કાવ્ય-૬૭ 'सुहगंधधूवपाणियसव्वोसहिमाइएहितो ण्हवणं । कुंकुमगाइविलेवणमइसुरहिं मणहरं मलं' ॥ ३२॥ शुभगन्धधूपपानीयसर्वोषध्यादिभिस्तावत् स्नपनं प्रथममेव भूयः कुङ्कुमादिविलेपनं तदन्वतिसुरभिगन्धेन मनोहारिदर्शनेन च माल्यमिति ॥ ३२॥ 'विविहनिवेअणमारत्तिगाइ धूवथयंवंदणं विहिणा। जहसत्ति गीतवाइअणच्चणदाणाइयं चेव'॥ ३३॥ विविधं निवेदनमिति-चित्रनैवेद्यं, आरात्रिकादि तदनु धूपस्तथा स्तवस्तदनु वन्दनं विधिना विश्रब्धादिना तथा यथाशक्ति गीतवादित्रनर्त्तनदानादि चैवादिशब्दादुचितस्मरणमिति ॥ ३३॥ 'विहियाणुट्ठाणमिणं ति एवमेयं सया करिताणं । होइ चरणस्स हेउ णो इहलोगादवेक्खाए' ॥ ३४॥ विहितानुष्ठानमिदमित्येवं चेतस्याधाय सदा कुर्वतां चरणस्य हेतुरेतदेव नेहलोकाद्यपेक्षयाऽऽदिशब्दात्कीर्त्यादिपरिग्रहः, यावज्जीवमाराधनाऽदृष्टविशेषे निर्जराविशेषे च हेतुरिति गर्भार्थः ॥ ३४ ॥ ‘एवं चिय भावथए आणाराहणा उ रागो वि। जं पुण इय विवरीयं तं दव्वथओ वि णो होई॥३५॥ एवमेवानेनैव विधिना कुर्वतामेतद् भावस्तवे वक्ष्यमाणलक्षणे आज्ञाराधनात्कारणाद्रागोऽपि, तद्रागाच्च द्रव्यस्तवत्वं तच्छरीरघटकविशेषणसम्पत्तेः। यत्पुनर्जिनभवनाद्येवं विपरीतं यादृच्छिकं तद् द्रव्यस्तवोऽपि न भवत्युत्सूत्रत्वात् सूत्राज्ञाविशिष्टપૂજ્ઞાત્વારૈિવ વિસ્તdદેતુત્વાલિતિ તાર્વિ: | રૂ अभ्युपगमे दोषमाह- 'भावे अइप्पसंगो आणाविवरीयमेव जं किंचि । इह चित्ताणुट्टाणं तंदव्वथओभवेसव्वं ॥३६॥भावे-द्रव्यस्तवभावे च तस्यातिप्रसङ्ग:=अतिव्याप्ति: कथमित्याह- आज्ञाविपरीतमेव સુરભિગંધવાળી અને મનોહરદર્શનવાળી પુષ્પમાળા ચડાવવી પછી કુંકુમ કેસર) વગેરેથી વિલેપન કરવું. તે પછી અતિસુગંધી અને મનોરમ્ય પુષ્પમાળા ચડાવવી. ૩૨તે પછી “વિવિધ પ્રકારના નૈવેદ્ય ચડાવવા, આરતીવગેરે ઉતારવી,તે પછી ધુપપૂજા કરવી, તે પછી સ્તવના કરવી. પછી ધીરજપૂર્વક વિધિપૂર્વક ચૈત્યવંદન કરી યથાશક્તિ ગીત, વાજિંત્ર, નૃત્ય વગેરે કરવું. તથા આદિપદથી પૂજાવિધિ વખતે ઉચિત વ્યક્તિવગેરેને યાદ કરવા.” I ૩૩ “આ પૂજા શાસ્ત્રમાં વિહિત કરેલું અનુષ્ઠાન છે આ પ્રમાણે ચિત્તમાં પ્રણિધાન કરીને હંમેશા પૂજા કરનારને આ પૂજા જ ચારિત્રનો હેતુ બને છે. પણ આલોકવગેરેની (વગેરેથી કીર્તિવગેરેની) અપેક્ષાએ પૂજા કરે, તો ચારિત્રનો હેતુ ન બને. પૂજાવગેરે ધર્મની માવજીવ આરાધના વિશિષ્ટ પુણ્ય અને વિશિષ્ટ નિર્જરાનું કારણ બને છે આવો ભાવાર્થ છે. (પુણ્યથી ધર્મસામગ્રી મળે અને નિર્જરા=ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ. તેથી પરભવમાં પણ ચારિત્રના સંજોગો અને ચારિત્રનો ઉદ્યમ સુલભ બને.) / ૩૪આમ આ વિધિથી દ્રવ્યસ્તવ કરનારાને જ આજ્ઞાની આરાધના હોવાથી ભાવસ્તવપ્રત્યે રાગ છે. પણ જે જિનભવન કરાવવું વગેરે) આનાથી વિપરીત છે, તે દ્રવ્યસ્તવ પણ નથી. આજ્ઞાવિહિત દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણ “જિનભવન કરાવવું વગેરેમાં યથાર્થ દ્રવ્યસ્તવપણું તો જ આવે, જો તેમાં ભાવ સ્તવનો રાગ ઊભો હોય, ભાવસ્તવનારાગથી ‘દ્રવ્યસ્તવ'ના સ્વરૂપમાં પ્રધાનદ્રવ્યરૂપ દ્રવ્યત્વ' વિશેષણ સંગત બને છે. (જિનાજ્ઞામુજબદ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બને. તેથી જે જિનાજ્ઞા મુજબ દ્રવ્યસ્તવ આદરે છે, તે પ્રાયઃ ભાવસ્તવના રાગવાળો છે તેમ કહી શકાય. આમ જિનાજ્ઞામુજબ જિનાલય કરાવવું વગેરેથી જિનાજ્ઞાનું પાલન થાય છે. આજ્ઞાપાલન ભાવસ્તવના રાગદ્વારા ભાવસ્તવનું કારણ બને. અને ભાવનું કારણ દ્રવ્ય કહેવાય. આમ આજ્ઞાવિહિત દ્રવ્યસ્તવપ્રવૃત્તિ જ વાસ્તવિક દ્રવ્યસ્તવ બને.) જે જિનભવન બનાવવાદિ પ્રવૃત્તિઓ આજ્ઞાથી વિપરીત-સ્વચ્છંદતાથી હોય, તે દ્રવ્યસ્તવ ન બની શકે, કારણ કે તેમાં સૂત્રઆજ્ઞાવિહિત પૂજાદિરૂપતા નથી. સૂત્રઆજ્ઞાવિહિત પૂજાવગેરેજ ભાવસ્તવના હેતુ છે. આમતાર્કિકોનું કથન છે. (જે વ્યક્તિદ્રવ્યસ્તવરૂપ મંદસૂત્રાજ્ઞા પણ પાળવા સમર્થન બને, તે ભાવરૂવરૂપ ઉગ્ર સૂત્રાજ્ઞા પાળવા શી રીતે સમર્થ બને?) || ૩પો.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy