SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ નારદ-દ્રૌપદીનો પ્રસંગ 327 पंच पंडवाय कच्छलणारयं आढति जाव पज्जुवासंति। तएणं सा दोवई कच्छलनारयं असंजयं अविरयं अपडिहयपच्चक्खायपावकम्मत्ति कट्ट नो आढाति नो परियाणइ, णो अब्भुढेति णो पज्जुवासति॥ ज्ञाता.१/१६/१२२] वृत्तिलेशो यथा→ 'इमंचणंति इतश्च कच्छुलनारए'त्ति एतन्नामा तापस:, दसणेणं अइभद्दए भद्रदर्शन इत्यर्थः, अंतो अंतोय कलुसहियए अन्तरान्तरा दुष्टचित्त: केलीप्रियत्वादित्यर्थः, 'मज्झत्थउवत्थिए य'माध्यस्थ्यं समतामभ्युपगतो व्रतग्रहणत इति भावः, अल्लीणसोमपियदसणे' आलीनानां आश्रितानां सौम्य अरौद्रं प्रियं च दर्शनं यस्य स, तथा। अमइलसगलपरिहिए' अमलिनं सकलं अखण्डं शकलं वा खण्डं वल्कवास इति गम्यते । परिहितं-निवसितं येन स तथा कालमियचम्मउत्तरासंगरइयवत्थे कालमृगचर्मोत्तरासङ्गेन रचितं वक्षसि येन स तथा। जन्नोवइयगणेत्तियमुंजमेहलावागलधरे' गणेत्रिका रुद्राक्षकृतं कलाचिकाभरणं, मुञ्जमेखला-मुञ्जमय: कटीदवरकः, वल्कलं-तरुत्वक्, 'हत्थकयकच्छपीए' कच्छपिका तदुपकरणविशेषः पियगंधव्वे गीतप्रियः, धरणिगोयरप्पहाणे आकाशगामित्वात्। संचरणा...'इत्यादि-इह सञ्चरण्यादिविद्यानामर्थः शब्दानुसारेण वाच्यः। 'विज्जाहरीसु' विद्याधरसम्बन्धिनीषु, विश्रुतयशा: ख्यातकीर्तिः। हिययदइए-वल्लभ इत्यर्थः। संथवे-एतेषां संस्तावकः। कलहजुद्धकोलाहलप्पिए' कलहो-वाग्युद्धं, युद्धं तु-आयुधयुद्धं, कोलाहलो-बहुजनमहाध्वनिः, 'भंडणाभिलासी' भंडनं-पिष्टातकादिभिः। समरसंपराएसु-समरसङ्ग्रामेषु इत्यर्थः । सदक्खिणं-सदानमित्यर्थः । असंयत: संयमरहितत्वात् । अविरत:-विशेषतस्तपस्यरतत्वात् । न प्रतिहतानि-न प्रतिषेधितान्यतीतकालकृतानि निन्दनतः, न प्रत्याख्यातानि च भविष्यत्कालभावीनि पापकर्माणि-प्राणातिपातादिक्रिया येन, अथवान प्रतिहतानि सागरोपमकोटीकोट्यन्तःप्रवेशनेन सम्यक्त्वलाभतः, न च प्रत्याख्यातानि सागरोपमकोटीकोट्याः सङ्ख्यातसागरोपमैन्यूनताकरणेन सर्वविरतिलाभत: पापकर्माणि ज्ञानावरणीयादीनि येन स तथेति पदत्रयस्य कर्मधारयः। આવતા જોઇ પાંચ પાંડવો અને કુંતીની સાથે પાંડુરાજા આસન પરથી ઊભા થઈ ગયા, સાત-આઠ ડગલા સામે જઇ આવકાર્યા. ત્રણ પ્રદક્ષિણા વંદન-નમસ્કાર આદિ કરી બહુમૂલ્ય આસન પર બેસવા વિનંતી કરી. ત્યારે નારદ ભૂમિપર પાણી છાંટી, ઘાસ પાથરી તેનાપર આસન પાથરી બેઠા, પછી નારદે પાંડુરાજાને રાજ્યથી માંડી અંતઃપુર સુધીની બધાની કુશળતા પૂછી. તે વખતે પાંચ પાંડવ અને કુંતીની સાથે પાંડુરાજાએ નારદની પર્યાપાસના કરી, પણ દ્રૌપદીએ નારદને (સંયમરહિત હોવાથી) અસંયત, (વિશેષ તપ ન કરતો હોવાથી) અવિરત તથા અપ્રતિકતઅપ્રત્યાખ્યાત પાપકર્મવાળો સમજી તેનો આદર કર્યો નહિ, પરિજ્ઞા કરી નહિ તેનું અભ્યત્થાન કર્યું નહિ, અને તેની પર્યાપાસના કરી नहि. અહીં ટીકાનો વિશેષ અંશ આ પ્રમાણે છે – અપ્રતિતપ્રત્યાખ્યાત પાપકર્મ=ભૂતકાલીન પાપની નિંદા કરવાદ્વારા પ્રતિત, અને ભાવિકાલના પાપકર્મોનાં પચ્ચખાણ દ્વારા પ્રત્યાખ્યાત કર્યા નથી પ્રાણાતિપાત આદિ પાપકર્મ જેણે તે. અર્થાત્ ભૂતકાલીન પાપની નિંદા નહીં કરનારો અને ભવિષ્યના પાપનું પચ્ચખાણ નહીં કરનારો. અથવા જ્ઞાનાવરણીયવગેરે પાપકર્મોની સ્થિતિને અંતઃકોટાકોટી સાગરોપમ જેટલી કરવાદ્વારા સમ્યકત્વના લાભથી પાપકર્મપ્રતિત થયા કહેવાય. અને એ અંતઃકોટાકોટી સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી કરવાદ્વારા સર્વવિરતિના લાભથી એ પાપકર્મ પ્રત્યાખ્યાત થયા કહેવાય. આ પ્રમાણે પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત न २२=तित-प्रत्याव्यात . पछी 'असंयत', अविरत' भने 'अप्रतिहत-प्रत्याभ्याता ' આ ત્રણ પદનો કર્મધારય સમાસ થયો.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy