SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાની શુભાશુભતામાં અધ્યવસાયની કારણતા 177 विशेषाधिकाः, देशविरतानां पूर्वेषां च भावात् । ताभ्योऽप्यारम्भिक्यो विशेषाधिकाः, प्रमत्तसंयतानां पूर्वेषां च भावात् । ताभ्योऽपि मायाप्रत्यया विशेषाधिकाः, अप्रमत्तसंयतानामपि भावादि[सू. २८७ टी.] ति वृत्तौ। अपि च क्रिया शुभाऽशुभा वाऽध्यवसायानुरोधेनैव भगवद्भिरिष्यते।साधोरर्शच्छेदाधिकारे तथाप्रसिद्धेः । तदुक्तं भगवत्यां षोडशशते तृतीयोद्देशके → 'अणगारस्स णं भंते ! भाविअप्पणो छटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आतावेमाणस्स णं पुरच्छिमेणं अवडं दिवसं नो कप्पति, हत्थं वा पायं वा बाहुं वा ऊरुवा आउंटावेत्तए वा पसारेत्तए वा। पच्चच्छिमेणं से अवडं दिवसं कप्पइ हत्थं वा पायं वा जाव ऊरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा। तस्स णं अंसियाओ लंबंति। तं च वेजे अदक्खु इसिं पाडेइ २ ता अंसियाओ छिंदेज्जा। से णूणं भंते ! जे छिंदेज्जा तस्स कइ किरिया कज्जति ? जस्स छिज्जइ णो तस्स किरिया कज्जइ, णणत्थ एगेणं धम्मंतराइएणं? हंता गो० ! जे छिंदइ जाव धम्मंतराइएणं [सू. ५७१] 'पुरच्छिमेणंति पूर्वभागे-पूर्वाह्ने इत्यर्थः। अवड्ड'ति-अपगतार्द्धम् अर्धदिवसं यावन्न कल्पते हस्ताद्याकुञ्चयितुं कायोत्सर्गव्यवस्थितत्वात्। 'पच्चच्छिमेणं'त्ति-पश्चिमभागे, 'अवडं'त्ति-दिनार्द्धं यावत्कल्पते हस्ताद्याकुञ्चयितुं, कायोत्सर्गाभावाद् । एतच्च चूर्ण्यनुसारितया व्याख्यातम्। तस्स यत्ति, तस्य पुनः साधोरेवं कायोत्सर्गाभिग्रहवतः। अंसियाओ'ति-असि, तानि च नासिकासत्कानीति चूर्णिकारः। 'तं च'त्ति। तं चानगारं कृतकायोत्सर्ग लम्बमानार्शसं, 'अदक्खु'त्ति-अद्राक्षीत्। ततश्चार्शसां छेदार्थं 'इसिं पाडेइ'त्ति-तमनगारं भूम्यां पातयति, नापातितस्याशश्छेदः कर्तुं शक्यत इति। तस्स'ति। वैद्यस्य क्रिया व्यापाररूपा, सा च शुभा धर्मबुद्ध्या छिन्दानस्य, लोभादिना त्वशुभा क्रियते भवति। जस्स छिज्जइति । यस्य साधोरीसि छिद्यन्ते, नो હોય. મનુષ્યને જીવ સામાન્યની જેમ જ સમજવું હવે અલ્પબદુત્વની વિચારણા. મિથ્યાદર્શન ક્રિયા સૌથી ઓછી છે, કારણ કે માત્ર મિથ્યાત્વીને જ હોય. અપ્રત્યાખ્યાની ક્રિયા તેનાથી વિશેષાધિક છે, કારણકે અવિરતસમ્યગ્દષ્ટિને પણ હોય. પારિગ્રહિકતેનાથી વિશેષાધિક છે, કારણ કે તે દેશવિરતને પણ છે. આરંભિકી તેનાથી પણ વિશેષાધિક છે, કારણ કે તે પ્રમસંવતને પણ છે. અને માયાપ્રત્યાયિકી તેના કરતાં પણ વિશેષાધિક છે, કારણ કે તે અપ્રમત્તસંયતને પણ છે. (વિશેષાધિક=વધુ હોય, પણ બમણા કરતાં ઓછું હોય.) ક્રિયાની શુભાશુભતામાં અથવસાયની કારણતા વળી ભગવાનને ક્રિયાની શુભાશુભતા અધ્યવસાયના કારણથી જ ઇષ્ટ છે, કારણ કે સાધુના ‘અર્થચ્છેદ અંગેના અધિકારમાં તે જ પ્રમાણે દર્શાવ્યું છે. આ અધિકાર ભગવતી સૂત્રના સોળમાં શતકમાં ત્રીજા ઉદેશામાં છે. भनेता प्रभारी छ → ભાવિતાત્મા સાધુ સતત છઠના પારણે છઠું કરતો હોય અને આતાપના લેતો હોય, તો તેને દિવસના પૂર્વાદ્ધમાં હાથ, પગ, બાહુ સાથળ વગેરેને સંકોચવાકે પહોળા કરવા કહ્યું નહિ. (કારણ કે કાઉસ્સગ્નમાં રહ્યો છે.) પશ્ચિમના અડધા ભાગમાં(=દિવસના બાકી રહેલા અડધા ભાગમાં) હાથ વગેરે સંકોચવા કે પહોળા કરવા કહ્યું છે. (કારણ કે તે વખતે તે કાયોત્સર્ગમાં નથી. ચૂર્ણિને અનુસાર આ વ્યાખ્યા છે.) આવા પ્રકારના કાઉસ્સગ્નના અભિગ્રહવાળા સાધુના અર્શ(=નાકસંબંધી મસા જેવું-ચૂર્ણિકાર) લટકતા હોય, તેને વૈદ્ય દેખે. તેથી અર્થને છેદવા સાધુને પૃથ્વી પર જરાક પાડે. (કારણ કે સાધુને પાડ્યા વિના અર્થ છેદી ન શકાય.) અને અર્થોને છેદે. હે ભદંત ! તે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy