SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (17% પ્રતિમાશતક કાવ્ય-૩૦) विरत्यनुपपत्तेः । मायाप्रत्यया स्याद्भवति स्यान्न भवति, अप्रमत्तस्यापि हि कदाचित्प्रवचनमालिन्यरक्षणार्थं भवति, शेषकालंतु न भवति। अप्रत्याख्यानक्रिया मिथ्यादर्शनप्रत्यया च सर्वथा निषिध्यते, तद्भावे प्राणातिपातविरत्ययोगात्। प्राणातिपातविरतेश्च द्वे पदे। तद्यथा-जीवो मनुष्यश्च। तत्र यथा सामान्यतो जीवमधिकृत्योक्तं तथा मनुष्यमधिकृत्य वक्तव्यम् । तथा चाह- ‘एवं पाणाइवायविरयस्स मणूसस्स वि'। एवं तावद्वाच्यं यावन्मायामृषाविरतस्य जीवस्य मनुष्यस्य च । मिथ्यादर्शनशल्यविरतमधिकृत्य सूत्रं- 'मिच्छादसणसल्लविरयस्सणंभंते ! जीवस्स' इत्यादि। आरम्भिकी स्यान्द्रवति स्यान्न भवति, प्रमत्तसंयतान्तस्य भवति शेषस्य न भवतीति भावार्थः । पारिग्रहिकी देशविरतिं यावद्भवति परतो न भवति। मायाप्रत्ययाप्यनिवृत्तिबादरसम्परायं यावद्भाविनी परतो न भवति। अप्रत्याख्यानक्रियाप्यविरतसम्यग्दृष्टिं यावद्भवति न परतः । तत एता अपि क्रिया अधिकृत्य-'सिय कज्जइ सिय नो कज्जइ' इति वक्तव्यम्। तथा चाह-एवं जाव अपच्चक्खाणकिरिया' इति। मिथ्यादर्शनप्रत्यया पुनर्निषेध्या मिथ्यादर्शनशल्यविरतस्य तस्या असम्भवात् । चतुर्विंशतिदण्डकचिन्तायां- नैरयिकादीनां स्तनितकुमारपर्यवसानानां चतस्रः क्रिया वक्तव्याः, मिथ्यादर्शनप्रत्यया निषेध्या। तिर्यक्पञ्चेन्द्रियस्याद्यास्तिस्रः क्रिया नियमतो वक्तव्याः, अप्रत्याख्यानक्रिया भाज्या, देशविरतस्य न भवति, शेषस्य भवतीत्यर्थः । मिथ्यादर्शनप्रत्यया निषेध्या। मनुष्यस्य यथा सामान्यतो जीवस्य व्यन्तरादीनां यथा नैरयिकस्य। सम्प्रत्यासामेवारम्भिक्यादीनां क्रियाणां मिथोऽल्पबहुत्वमाह-एयासि णं' इत्यादि। सर्वस्तोका मिथ्यादर्शनप्रत्यया क्रिया, मिथ्यादृष्टीनामेव भावात् । ततोऽप्रत्याख्यानक्रिया विशेषाधिका, अविरतसम्यग्दृष्टीनां मिथ्यादृष्टीनां च भावात् । ताभ्योऽपि पारिग्राहियो પ્રમાણે વંસમાં અંતે'થી બીજા દંડકનું નં સંvi'થી ત્રીજા દંડકનું અને જંપર્સ નથી ચોથા દંડકનું સૂચન થયું. વ્રતની સાથે વિચારણા-પ્રાણાતિપાતવિરત(અહીં સર્વત્ર સર્વથા વિરતિ સમજવી. તથા જેને પહેલા અવતની સર્વથા વિરતિ હોય, તેને જ પાંચે અવ્રતની સર્વથા વિરતિ સમજવી. અર્થાત્ તેને સંયત જ સમજવો.)ને આરંભિકી વિકલ્પ હોય, પ્રમત્તસંયતને આરંભિકી હોઇ શકે, અપ્રમત્તસંયત વગેરેને ન હોય. (પ્રાણાતિપાતવિરતને) પારિગ્રહિક ક્રિયા ન હોય, કારણ કે પરિગ્રહથી સર્વથા નિવૃત્ત થયો છે. જે પરિગ્રહને છોડતો નથી, તે પહેલા મહાવ્રતને બરાબર પાળી શકતો નથી. (જડનો રાગ પ્રાયઃ જીવ ઉપર દ્વેષ જગાવ્યા વિના રહે નહિ.) માયuત્યયિકી ક્રિયા પણ ભજનાએ હોય. અપ્રમત્ત સાધુને પણ પ્રવચનમાલિન્ય રોકવાના આશયથી ક્યારેક હોય. બાકીના કાળમાં ન હોય. છેલ્લી બે ક્રિયા તો હોય જ નહિ, કારણ કે તે બેની હાજરીમાં પ્રાણાતિપાતવિરતિવ્રતા સંભવે જ નહિ. આ વ્રત માત્ર મનુષ્યને જ સંભવી શકે. તેથી જીવસામાન્ય અને મનુષ્ય આ બે પદ=સ્થાનને અપેક્ષીને જ આની પ્રરૂપણા થાય અને તે બંને અપેક્ષાએ પ્રરૂપણા સમાન જ છે. આ જ પ્રમાણે સત્તરમાં પાપસ્થાનક માયામૃષાવાદવિરતિવ્રત સુધી સમજી લેવું. મિથ્યાદર્શનશલ્ય-વિરતિવ્રત અવિરત સમ્યગ્દષ્ટિને પણ સંભવે છે. તેથી આ વ્રતવાળાને આરંભિકી વિકલ્પ હોય-પ્રમત્તસંયત સુધી હોય. પારિગ્રવિકી પણ વિકલ્પ હોય-દેશવિરત સુધી હોય. માયાપ્રત્યયિકી પણ અનિવૃત્તિ બાદરગુણસ્થાન સુધી હોય. અને અપ્રત્યાખ્યાનિકી અવિરત સમ્યગ્દષ્ટિ સુધી હોય. આમ પ્રથમ ચાર ક્રિયા વિકલ્પ હોય. છેલ્લી ક્રિયા હોય નહિ. આ વાત જીવ સામાન્યને અપેક્ષીને થઇ. હવે વિશેષથી બતાવે છે – નરક તથા ચારે પ્રકારના દેવ આટલાને પ્રથમ ચાર કિયા હોય, છેલ્લી ક્રિયા ન હોય. (જોકે નરક-દેવના જીવો મિથ્યાદર્શનશલ્યવિરતિવ્રત ગ્રહણ કરતાં હોવાનો પાઠ પ્રાયઃ દેખાતો નથી, છતાં સમ્યક્તની હાજરીમાં મિથ્યાત્વ હોતું નથી. એ અપેક્ષાએ આ વિચારણા કરી છે.) તિર્યંચને પહેલી ત્રણ અવશ્ય હોય. દેશવિરત તિર્યંચને અપ્રત્યાખ્યાની ક્રિયા ન હોવાથી ચોથી વિકલ્પ હોય - દેશવિરતને ન હોય, અવિરતને હોય. અને પાંચમી ક્રિયાન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy