SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 14 પ્રતિમાશતક કાવ્ય-૧૬) तैरुच्यते, तदपि आदिपदोत्तरमयट्प्रत्ययार्थापरिज्ञानविजृम्भितं, कृत्स्नज्ञानदर्शनचारित्रकोपयोग एव निश्चयसम्यक्त्वमित्यस्योक्तवाक्यार्थत्वात्। यदि च निश्चयसम्यक्त्वं भावसम्यक्त्वं चैकमेवेति विवक्ष्यते तदोपाधिभेदकृतसम्यक्त्वभेदपरिगणनानुपपत्तिः । जिज्ञासादिकमप्यधिकारानुगतभावापेक्षकमेव, सच द्रव्यसम्यक्त्वेऽप्यविचलित एवेत्युक्तमेव युक्तमिति द्रढतरमालोचनीयं सूरिभिः॥ १५॥ ननु अधार्मिका एव देवा उच्यन्त इति तत्कृत्यं न प्रमाणमित्याशङ्कां निराचिकीर्षुराह सद्भक्त्यादिगुणान्वितानपि सुरान् सम्यग्दृशो ये ध्रुवं, मन्यन्ते स्म विधर्मणो गुरुकुलभ्रष्टा जिनार्चाद्विषः। देवाशातनयाऽनया जिनमतान्मातङ्गवल्लेभिरे, स्थानाङ्गप्रतिषिद्धया विहितया ते सर्वतो बाह्यताम् ॥१६॥ (दंडान्वयः→ सद्भक्त्यादि गुणान्वितान् ध्रुवं सम्यग्दृशः सुरानपि ये गुरुकुलभ्रष्टाः जिना द्विषः विधर्मणः मन्यन्ते स्म, ते अनया स्थानाङ्गप्रतिषिद्धया विहितया देवाशातनया जिनमतान्मातङ्गवत् सर्वतो बाह्यतां लेभिरे॥) 'सद्भक्त्यादि'इति। सतां चातुर्वर्णवर्णनीयस्थितीनां भक्ति: बाह्यप्रतिपत्तिरादिर्येषां बहुमानवैयावृत्त्यादीनां ते च ते गुणाश्च तैरन्वितान् युतान् सम्यग्दृशः सुरानपि ये गुरुकुलाद् भ्रष्टा:-त्यक्तगुरुकुलवासा यथाच्छन्दा:= यथाच्छन्दविहारिणो जिना द्विषो जिनप्रतिमापूजादौ धृतद्वेषा लुम्पाकश्वपाकाः, विधर्मण:-विगतो धर्मो येभ्यस्ते विधर्माणस्तादृशान्मन्यन्ते स्म। तेऽनया अवर्णवादरूपयाऽऽशातनया स्थानाङ्गे प्रतिषिद्धया अकर्त्तव्यत्वेनोक्तया विहितया प्रसह्य कृतया, मातङ्गवत्-चाण्डालवत्, सर्वत:-सर्वस्माद्, बाह्यतां लेभिरे। अनयाऽऽशातनया तै: कर्मचण्डालत्वं प्राप्तमिति व्यंग(ग्य)प्रतीतेः। 'पर्यायोक्तव्यङ्ग(ग्य)स्योक्तिः पर्यायोक्त'मिति [काव्यानुशासन ६/ વળી, જિજ્ઞાસાવગેરે પણ યથાયોગ્ય અધિકારીમાં રહેલા શુભભાવને અપેક્ષીને જ હોય છે. અપુનબંધક વગેરે દ્રવ્યસમ્યક્તીઓમાં પણ સ્વયોગ્ય શુભભાવને અનુરૂપ જિજ્ઞાસાવગેરે હોય છે. અર્થાત્ જિજ્ઞાસાદિમાં કારણભૂત અને જિજ્ઞાસાઆદિથી ઉપલક્ષિત ભાવ તો દ્રવ્યસમ્યક્તવાળામાં પણ હોય જ છે. તેથી ભાવમાત્રથી જો નિશ્ચય અને ભાવ સભ્યત્ત્વને એક માનશો, તો તેટલામાત્રથી જ દ્રવ્ય અને ભાવ સમ્યક્તને પણ એક માનવા પડશે. તેથી ભાવની સમાનતામાત્રથી નિશ્ચયસમ્યક્ત અને ભાવસભ્યત્ત્વને એક માની શકાય નહિ. (સમસગુણસ્થાને રહેલા માલતુષમુનિવગેરેમાં નિશ્ચયસમ્યક્ત હોય છે, પણ આપેક્ષિક ભાવસભ્યત્ત્વનો અભાવ હોઇ શકે છે. જ્યારે ચોથાગુણસ્થાને રહેલામાં આપેશિક ભાવસમ્યક્ત સંભવી શકે છે, પણ નિશ્ચયસમ્યક્વન હોય.) તેથી અમે જે પ્રરૂપણા કરી છે, તે જ બરાબર छ तेभ सरिमोमे १८५ो वियावं. ॥१५॥ ‘દેવો અધાર્મિક જ ગણાય છે. તેથી તેઓનું કૃત્ય પ્રમાણભૂત નથી.” પૂર્વપક્ષની આ આશંકાને દૂર કરતા अविव२ छ કાવ્યાર્થ:- સદ્ધક્તિવગેરે ગુણોથી યુક્ત નિશ્ચિત સમ્યગ્દષ્ટિદેવોને જે ગુરૂકુળવાસથી ભ્રષ્ટ=સ્વચ્છંદાચારી પ્રતિમાપૂજનદ્રોહીઓ ધર્મ વિનાના માને છે, તેઓ સ્થાનાંગ સૂત્રમાં પ્રતિષિદ્ધ કરેલી આ દેવઆશાતનાને સેવીને જિનમતમાંથી ચાંડાલની જેમ સર્વથા બાહ્યતાને પામેલા છે. અર્થાત્ જૈનશાસનની મર્યાદાથી દૂર કરાયેલા છે. સત્રપૂજનીય ચતુર્વિધ સંઘની ભક્તિ=બાહ્યસત્કારવગેરે આદિપદથી બહુમાન વૈયાવચ્ચવગેરે સમજવું. આ ભજ્યાદિ ગુણોથી સભરદેવોને પ્રતિમાલોપકો ધર્મવગરનાગણે છે. આમ સ્થાનાંગમાં નિષિદ્ધકરેલી દેવાશાતના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy