SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २३ दान-द्वात्रिंशिका इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता। युक्ता चाशुभदीर्घायुर्हेतुता सूत्रदर्शिता।।२५।। इत्थमिति । इत्थं = अमुना प्रकारेणाशयवैचित्र्यात् = भावभेदात् अत्र = संयताशुद्धदानेऽल्पायुष्कहेतुताऽशुभदीर्घायुर्हेतुता च सूत्रदर्शिता = स्थानांगायुक्ता युक्ता, मुग्धाभिनिविष्टयोरेतदुपपत्तेः, शुद्धदायकापेक्षयाऽशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्वन्धसंभवात्, क्षुल्लकभवग्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तरविरोधेनासंभवादिति व्यक्तमदः स्थानाङ्गवृत्त्यादौ[सू. १२६] ।।२५।। અશુદ્ધ દાન અંગેના અન્ય સૂત્રની સંગતિ દેખાડતા ગ્રન્થકાર કહે છે–] (ઠાણાંગજીના સૂત્ર અંગે શંકા-સમાધાન]. (શ્રી સ્થાનાગસૂત્રમાં આ પ્રમાણે સૂત્ર (૧૨૫) આવે છે કે “જીવો ત્રણ કારણે અલ્પઆયુષ્યકર્મ બાંધે છે. તે આ રીતે-પ્રાણાતિપાત કરવો, મૃષાવાદ બોલવું, સુવિહિત સાધુ ભગવંતને અપ્રાસુક-અનેષણીય અશનાદિ વહોરાવવા. આ ત્રણ કારણે જીવો અલ્પાયુષ્યકર્મ બાંધે છે....ત્રણ કારણે જીવો અશુભદીર્ઘઆયુષ્ય બાંધે છે. તે આ રીતે પ્રાણાતિપાત કરવો, મૃષા બોલવું તેમજ તથાવિધ સાધુમહારાજને હીલના, નિંદા, હિંસા, ગઈ, અપમાન વગેરે કરીને અન્યતર અમનોજ્ઞ, અપ્રીતિકર આહારાદિ વહોરાવવા. આ ત્રણ કારણે જીવો અશુભદીર્ઘ આયુષ્ય બાંધે છે.” આ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “પ્રાણાતિપાતાદિથી અશુભદીર્ઘઆયુ બંધાય છે' એવું જણાવનાર સૂત્રાશનો અને “સંયતને અશુદ્ધદાન દેવાથી બહુનિર્જરા-અલ્પ પાપબંધ થાય છે' એવું જણાવનાર ભગવતીજીના સત્રનો વિરોધ ન થાય એ માટે ઠાણાંગના પ્રસ્તુત સુત્રમાં જે પ્રથમાંશ છે તેમાં લુબ્ધકદૃષ્ટાન્તભાવિતજીવે આપેલા અશુદ્ધ દાનની વાત જાણવી. એનાથી અલ્પઆયુષ્ય બંધાય છે એવું જ કહ્યું છે તેમાં પણ ક્ષુલ્લકભવ રૂપ અલ્પઆયુષ્ય ન સમજવું પણ નિરવદ્યદાન દેનારને થતા આયુષ્યબંધની અપેક્ષાએ અલ્પઆયુષ્યબંધ સમજવો. (અશુભદીર્ધાયુ અંગેના સૂત્રાશમાં તો અવજ્ઞા-હીલના વગેરેના પ્રભાવે અશુભદીર્ઘઆયુષ્યનો બંધ થાય છે એ સુગમ છે.)] આમ સંયતને અશુદ્ધદાન આપવું એ અલ્પાયુષ્યબંધનું અને અશુભદીર્ધાયુષ્યબંધનું કારણ છે એવું ઠાણાંગ વગેરેમાં જે કહ્યું છે તે પણ આશયની વિચિત્રતાના (શુભ-અશુભભાવના) કારણે સંગત રહે છે. કારણકે લુબ્ધક દૃષ્ટાન્ત ભાવિમુગ્ધને અશુદ્ધદાન દેવામાં પણ સાધુની ભક્તિદ્વારા સ્વહિત સાધી લેવાનો શુભ આશય હોય છે જ્યારે ભિક્ષાના દોષો વગેરેના જાણકાર પણ અભિનિવિષ્ટ ગૃહસ્થને ‘અશુદ્ધ વહોરાવીને સાધુને એમના ચારિત્રથી ભ્રષ્ટ કરું' ઇત્યાદિ ષ-હીલના વગેરે રૂપ અશુભઆશય હોય છે. અશુદ્ધદાયક મુગ્ધને શુદ્ધદાયકની અપેક્ષાએ અલ્પ શુભાયુનો બંધ સંભવે છે, પ્રસ્તુતમાં ક્ષુલ્લક ભવરૂપ અલ્પ આયુના બંધની વાત અન્યસૂત્ર સાથે વિરુદ્ધ હોઇ સંભવતી નથી. આ વાત સ્થાનાંગની વૃત્તિ” વગેરેમાં સ્પષ્ટ કરેલી છે.રપા * तिहिं ठाणेहिं जीवा अप्पाउअत्ताते कम्मं पगरिंति, तं जहा-पाणे अतिवातित्ता भवति, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभित्ता भवइ, इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा अप्पाउअत्ताते कम्मं पगरेंति।... तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा - पाणे अतिवातित्ता भवइ, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा हीलेत्ता प्रिंदित्ता खिसेत्ता गरहित्ता अवमाणित्ता अन्नयरेणं अमणुनेणं अपीतिकारणेणं असण. पडिलाभेत्ता भवइ, इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा असुभदीहाउअत्ताए कम्मं पगरेंति। ठा. १२५.] # શ્રી ઠાણાંગવૃત્તિનો અધિકાર આવો છે-- अथवा यो हि जीवो जिनादिगुणपक्षपातितया तत्पूजाद्यर्थं पृथिव्याद्यारम्भेण न्यासापहारादिना च प्राणातिपातादिषु वर्तते तस्य सरागसंयमनिरवद्यदाननिमित्तायुष्कापेक्षयेयमल्पायुष्टा समवसेया । अथ नैतदेवं, निर्विशेषणत्वात्सूत्रस्य, अल्पायुष्कस्य क्षुल्लकभवग्रहणरूपस्यापि
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy