SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ १६ द्वात्रिंशद्वात्रिंश = च कुगतिसंगतिरूपम् । 'तदप्रीतिदानपरिणामाभावान्न दोषो भविष्यती' त्याशंक्याह - शक्तौ सत्यां पीडायाः : परदुःखस्याप्रतीकारे = अनुद्धारे च शास्त्रार्थस्य = पराप्रीतिपरिहारप्रयत्नप्रतिपादनरूपस्य बाधनं, रागद्वेषयोरिव शक्तिनिगूहनस्यापि चारित्रप्रतिपक्षत्वात् । प्रसिद्धोऽयमर्थः सप्तमाष्टके । । १५ ।। किं च दानेन भोगाप्तिस्ततो भवपरंपरा । धर्माधर्मक्षयान्मुक्तिर्मुमुक्षोर्नेष्टमित्यदः । । १६ ।। किं चेति । किं च दानेन हेतुना भोगाप्तिर्भवति, ततो भवपरंपरा, मोहधारावृद्धेः । तथा 'धर्माधर्मयोः = પુછ્યપાપયોઃ ક્ષયાન્મુત્તિઃ' કૃતિ હેતોરવઃ = અનુપાવાનું મુમુક્ષોŘષ્ટમ્ ।।૧૬।। સિદ્ધાન્તયંતિनैवं यत्पुण्यबंधोऽपि धर्महेतुः शुभोदयः । वह्नेर्दाह्यं विनाश्येव नश्वरत्वात्स्वतो मतः ।।१७।। नैवमिति । नैवं यथा प्रागुक्तं यद् = यस्मात् पुण्यबन्धोऽपि शुभोदयः = सद्विपाको धर्महेतुर्मतः तद्धेतुभिरेव दशाविशेषेऽनुषंगतः पुण्यानुबंधिपुण्यसंभवात्, प्राणातिपातविरमणादौ तथाऽवधारणात् । न છે.] માટે યાચકોની આવી પીડાનો પરિહાર કરવા સાધુએ ઉદ્યમશીલ બનવું જ જોઇએ. આ વાત સાતમા પ્રચ્છન્ન ભોજન અષ્ટકમાં વિવેચેલી છે. [આમ પ્રકટ ભોજન કરવામાં આવે, અને યાચકો માંગતા આવે તો, યાચકોને નહિ આપવામાં જે દ્વેષ છે તેનો યાચકોને આપવા દ્વારા પરિહાર ન કરતાં પ્રચ્છન્નભોજનનું વિધાન કરીને જે પરિહાર કરવામાં આવ્યો છે તેનાથી જણાય છે કે યાચકોને અનુકંપાદાન આપવા દ્વારા સાધુને જે પુણ્યબંધ થાય તે પણ ઇષ્ટ નથી.]I॥૧૫॥ [સામાન્યથી ઉત્સર્ગ રૂપે આ રીતે અનુકંપાદાન અને એનાથી થનાર પુણ્યબંધ ભલે સાધુને ઇષ્ટ ન હોય, પણ જે અનુકંપાદાનથી સામા જીવને બોધિપ્રાપ્તિ આદિ થવાનો લાભ છે તેવું પ્રાસંગિક અનુકંપાદાન અપવાદપદે સાધુને શા માટે ઇષ્ટ ન બને? આવી શંકાના સમાધાન માટે પૂર્વપક્ષી કહે છે–] ‘પેન્દ્રશર્મપ્રવં યાનમનુ ંપાસમન્વિતમ્' ઇત્યાદિ દ્વારા તમે જ કહી ગયા છો કે અનુકંપાદાનથી સાંસારિક ભોગસુખની પ્રાપ્તિ થાય છે. એટલે આ રીતે સાધુ અનુકંપાદાન અપવાદપદે આપે તો પણ એના ફળરૂપે ભોગપ્રાપ્તિ થાય છે જેના કા૨ણે પાછી ભવપરંપરા સર્જાય છે. વળી મોક્ષ તો પુણ્ય અને પાપ બન્નેના ક્ષયથી થાય છે. એટલે મોક્ષેચ્છુને જેમ પાપબંધ ઇષ્ટ હોતો નથી તેમ પુણ્યબંધ પણ ઇષ્ટ હોતો નથી. વળી જેમાં સ્વાત્મહિતરૂપ સ્વાર્થ ન ભળેલો હોય પણ ઉપરથી ભવવૃદ્ધિરૂપ અહિત ભળેલું હોય એવો તો કોઇ પરાર્થ (૫૨ો૫કા૨) ક૨વો શાસ્ત્રમાં અનુજ્ઞાત નથી. એટલે આવા આપવાદિક અનુકંપાદાનથી અન્યને બોધિપ્રાપ્તિ વગેરે થવા રૂપ પરોપકાર રહ્યો હોવા છતાં સાધુને પોતાને તો ભોગપ્રાપ્તિદ્વારા ભવ રં૫રા વૃદ્ધિ રૂપ અને મોક્ષનું દૂરીકરણ રૂપ અહિત જ થતું હોઇ મુમુક્ષુ એવા સાધુને એ શી રીતે ઇષ્ટ બને માટે એવી અવસ્થા વિશેષમાં પણ અનુકંપાદાન કરવું એ સાધુ માટે યોગ્ય નથી જ. [પૂર્વપક્ષ પૂરો.]॥૧૬॥ આ પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રન્થકાર સિદ્ધાન્ત દેખાડે છે– [પુણ્યબંધ પણ શુભોદય-સમાધાન] પૂર્વપક્ષીએ કરેલી આ બધી વાતો બરાબર નથી. સામાન્ય સંજોગોમાં યાચકાદિને આપવાથી જે પુણ્યબંધ થાય અને તેનાથી જે ભોગપ્રાપ્તિ વગેરે થાય તે સાધુને અનિષ્ટ હોય છે. પણ સામાને બોધિપ્રાપ્તિ વગેરે થવાના
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy