SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 9૭૮ द्वात्रिंशद्वात्रिंशिका अनिच्छा त्यत्रसंसारे स्वेच्छालाभादनुत्कटा। નથષ્ટિનું વિના ચિત્તવિવૃત્તાારા अनिच्छेति । अत्र हि = वैराग्ये सति संसारे = विषयसुखेऽनिच्छा = इच्छाऽभावलक्षणाऽऽत्मपरिणतिर्नैगुण्यदृष्टिजं = संसारस्य वलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं द्वेषं विनाऽनुत्कटा, अत एव चित्ताङ्गयोः खेदकृत् = मानसशारीरदुःखोत्पादिका । इच्छाविच्छेदो हि द्विधा स्याद्-अलभ्यविषयत्वज्ञानाद् द्वेषाच्च । आद्य इष्टाप्राप्तिज्ञानादुःखजनकः, अन्त्यश्च न तथेति ।।२२ ।। एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात्। શાન્ત દ્વિતીય સન્વરાજુમવસન્નિમસ્તારરૂા. - ___ एकान्तेति । एकान्तः = सर्वथा सन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद्भवनैर्गुण्यदर्शनं ततः પણ અધિકાર પરથી એમ જણાય છે કે વૃત્તિમાં જે “અત્ર હિ = વૈરાગ્યે સતિ' આટલા શબ્દો છે એના પછી આ શબ્દ “સ્વેચ્છાડલાભાદુ એવા અવગ્રહ સાથે હોવો જોઇએ. એ મુજબ નીચેનો અર્થ જાણવો...] દુિઃખગર્ભિત વૈરાગ્ય]. દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો વિષયસુખરૂપ સંસારમાં અનિચ્છા થાય છે એટલે કે એની ઇચ્છાના અભાવ રૂ૫ આત્મપરિણતિ હોય છે. આવી આત્મપરિણતિ સ્વઇષ્ટ વિષયોની અપ્રાપ્તિના કારણે થયેલી હોય છે. આખો સંસાર મોટા ભયંકર અનિષ્ટના કારણભૂત છે. આવા પ્રતિસન્ધાન રૂપ સંસારના નૈર્ગુણ્યની બુદ્ધિથી જે દ્વેષ પ્રગટે તે સંસારવિષયક ઠેષ ન હોવાના કારણે સંસારની આ અનિચ્છા અનુત્કટ હોય છે. ઉત્કટ હોતી નથી. વળી આ જ કારણે એ માનસિક અને શારીરિક દુઃખજનિકા હોય છે. આશય એ છે કે ઇચ્છાનો વિચ્છેદ બે રીતે થાય છે. આ વિષયો મને મળી શકે એમ નથી' એવા અલભ્યવિષયવ જ્ઞાનથી ઇચ્છાવિચ્છેદ થાય છે અને વિષયો પરના દ્વેષના કારણે પણ ઇચ્છાવિચ્છેદ થાય છે. આમાંથી પ્રથમ રીતે જે ઇચ્છાવિચ્છેદ થયો હોય છે તે, ઇષ્ટની અપ્રાપ્તિના જ્ઞાનના કારણે દુઃખજનક બને છે, આિશય એ છે કે ઇચ્છા મુજબ ન મળવાના કારણે ધીમે ધીમે ઇચ્છા ભલે ખસી ગઇ, છતાં, મનમાં એક વસવસો રહી ગયો હોય છે કે ઇચ્છા પૂરી ન થઇ...કહે છે ને કે બાયડી ન મળી એટલે બાવા થયા એટલે જ્યારે જ્યારે ઇચ્છાની અપૂર્તિ યાદ આવે છે ત્યારે ત્યારે એક પ્રકારની પોતાની ન્યૂનતા- નિષ્ફળતા અનુભવવા રૂપે દુઃખ થાય છે. બીજી રીતે થયેલો = સંસારવિષયક દ્વેષથી થયેલો ઇચ્છાવિચ્છેદ તેવો = દુઃખજનક હોતો નથી. જેિને ભવનૈન્યદર્શનથી દ્રષ પેદા થયેલો છે અને તો પૂર્વે ઇચ્છાની અપૂર્તિ હોય ને એ યાદ આવે તો પણ, “સારું થયું એ ઇચ્છાની પૂર્તિ ન થઇ, નહીંતર વિષયો મળવા પર પાપ બંધાત ને પરિણામે ભયંકર દુઃખો વેઠવા પડત...” વગેરે વિચારધારા રહેવાથી દુઃખી થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી.]ll૨૨ [બીજા મોહગર્ભિતવૈરાગ્યની પ્રરૂપણા કરતા ગ્રન્થકાર કહે (મોહગતિ વૈરાગ્ય આત્માના એકાન્ત ગર્ભિત જ્ઞાનથી થયેલ ભવનૈર્ગુણ્યદર્શનથી લોકદષ્ટિએ પ્રશમયુક્ત જીવને બીજો વૈરાગ્ય થાય છે. એ વિદ્યમાન જ્વરના અનુભવ જેવો હોય છે. “આત્મા સર્વથા નિત્ય (કૂટનિત્ય) છે' એવા કે “આત્મા ક્ષણિક છે' આવા જ્ઞાનથી સંસારની નિર્ગુણતાનું જે દર્શન થાય છે તેનાથી આ મોહગર્ભિતવૈરાગ્ય પ્રગટે છે. દબાઇને યોગ્યતા રૂપે રહેલો હોય અને અત્યારે બહાર પોતાની અસર દેખાડતો ન હોય એવો જે પ્રગટ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy