SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્બોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂરૂ कृष्यादिकरणम्, प्रेषश्च प्रेषणं परेषां पापकर्मसु व्यापारणम्, उद्दिष्टं च तमेव श्रावकमुद्दिश्य सचेतमचेतनीकृतं पक्वं वा यो वर्जयति परिहरति स आरम्भप्रेषोद्दिष्टवर्जकः । प्रतिमेति प्रकृतमेवेह । तथा श्रमणः साधुः स इव यः श्रमणभूतः, भूतशब्दस्योपमानार्थत्वात् । 'चः' समुच्चये । आसां च दर्शनप्रतिमा व्रतानां प्रतिमेत्यादिरूपोऽभिलाप: कार्यः । एता एकादश श्राद्धानामुपासकानां प्रतिमाः प्रतिज्ञा अभिग्रहाः श्राद्धप्रतिमा इति । अथैतासामेव प्रतिमानां प्रत्येकं स्वरूपं – સંબોધોપનિષદ્ – તથા (૮) આરંભ = સ્વયં ખેતી વગેરે કરવું. (૯) પ્રેષ = પ્રેષણ, બીજાઓને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવવી. (૧૦) ઉદિષ્ટ = તે જ શ્રાવકને ઉદ્દેશીને સચિત્તને અચિત્ત કરાયું હોય કે પકાવાયું હોય, તેનું જે વર્જન કરે = ત્યાગ કરે તે આરંભpષઉદ્દિષ્ટવર્જક. તે તે વસ્તુના ત્યાગરૂપ “પ્રતિમા એમ અહીં પ્રસ્તાવથી જ સમજવાનું છે. તથા (૧૧) શ્રમણ = સાધુ, જે તેમના જેવો છે, તે શ્રમણભૂત. કારણ કે અહીં “ભૂત” શબ્દ ઉપમાનવાચી છે. “ચ” સમુચ્ચય અર્થમાં છે. આ પદોનો પાઠ આ રીતે કરવો - દર્શનપ્રતિમા, વ્રતોની પ્રતિમા વગેરે. આ શ્રાવકોની = શ્રમણોપાસકોની અગિયાર પ્રતિમા = પ્રતિજ્ઞા = અભિગ્રહો છે = શ્રાદ્ધપ્રતિમા છે. હવે આ જ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy