SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૩૨ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સન્વોથસપ્તતિઃ समाहारद्वन्द्वः, तत एतस्मिन् विषये प्रतिमेति प्रस्तावादवसेयम्। अत्र च दर्शनादिषु पञ्चसु विधिद्वारेण प्रतिमाऽभिग्रहः । अब्रह्मसचित्तयोस्तु प्रतिषेधमुखेनेति । तथा आरम्भश्च स्वयं – સંબોધોપનિષદ્ - અબ્રહ્મચર્ય (૭) સચિત્ત = સચેતન દ્રવ્ય. આટલા પદોનો ગાથામાં સમાહાર કંઠ સમાસ થયો છે. આ દર્શનાદિના વિષયમાં પ્રતિમા એમ પ્રસ્તાવથી સમજવું. અહીં દર્શન વગેરે પાંચમા વિધિ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો. અબ્રહ્મ અને સચિત્તમાં નિષેધ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો. असुइठाणे पंडिया, चंपगमाला करेइ सीसाय । पासत्थाइठाणेसु, सुवट्टमाणा तहा अपुज्जा ॥... (આવશ્યક નિર્યુક્તિ ૧૧૧૧, ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૧૨૬) किं प(क)णकुले वसंतो, सोणिपारो वि गरिहिओ होइ । इय गरहिया सुविहीमब्भिवसंता कुशीलाणं ॥ छट्ठठ्ठदशमदुवालसेइ, हियबहुसुहस्स जा सोहि । इत्तोउ अणंतगुणो, सोहि जिमियस्स नाणिस्स ॥ (મરણસમાધિ પન્ના ૧૩૧, સારાવલી પ્રકીર્ણક ૭૪, ચંદાવેજઝય પ્રકીર્ણક ૩૫, રત્નસંચય પ૧૪, પુષ્પમાલા ૩૫, સંવેગરંગશાળા ૭૮૨૦) जं अन्नाणी कम्मं, खवेइ वासबहुयाइ वासकोडीहिं । तिन्नाणी तीहिं गुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥ (મરણસમાધિ પયન્ના ૧૩૫, મહાપ્રત્યાખ્યાન પન્ના ૧૦૧, સંસ્તાર પન્ના ૧૧૫, તિત્વોગાલિ પ્રકીર્ણક ૧૨૨૩, પંચવસ્તુક પ૬૪, વિચારસાર ૮૭૭, ગુરુસ્થાપનાશતક ૩૩, પંચકલ્પભાષ્ય ૧૨૧૩, બૃહદ્ કલ્પભાષ્ય ૧૧૭૦)
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy