SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨૪ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા બ્લોથપ્તતિઃ वणिज इष्टा वणिगिष्टा तां भूमि महार्णवं तरितुं वातेन विना पोतो न शक्नोति प्राप्तुमिति वाक्यशेषः । तथा श्रुतज्ञानमेव लब्धो निर्यामको येन जीवपोतेनेति समासः, अपिशब्दात् सुनिपुणमतिज्ञानकर्णधाराधिष्ठितोऽपि, शेषं निगदसिद्धं, किन्तु निपुणोऽपि-पण्डितोऽपि श्रुतज्ञानसामान्याभिधाने सत्यपि तदतिशयख्यापनार्थं निपुणग्रहणम् । तस्मात्तपःसंयमानुष्ठाने खल्वप्रमादवता भवितव्यमिति गाथाद्वयार्थः । तथा चेहौपदेशिकमेव गाथासूत्रमाह नियुक्तिकारः-"संसारसागराओ, –સંબોધોપનિષદ્ – કર્ણધાર વડે અધિષ્ઠિત એવી પણ. (અહીં નિર્યામક = જે હોડીને ચલાવે છે અને કર્ણધાર = જે સુકાનને સંભાળે છે, એવો ભેદ છે.) વેપારીને ઈષ્ટ એવી ભૂમિને પામવા માટે, મહાસાગરને તરીને જવા, પવન વિના સમર્થ થતી નથી. તથા જે જીવરૂપી હોડીએ શ્રુતજ્ઞાન જ નિર્યામકરૂપે મેળવ્યો છે. “અપિ” શબ્દથી “અત્યંત નિપુણ એવા મતિજ્ઞાનરૂપી કર્ણધારથી અધિષ્ઠિત પણ” એમ સમજવું. બાકીનું શબ્દથી જ સ્પષ્ટ છે. ફક્ત નિપુણ પણ = પંડિત પણ, એવું જે કહ્યું છે, તે શ્રુતજ્ઞાન સામાન્યનું પ્રતિપાદન કર્યું હોવા છતાં પણ તેનો અતિશય જણાવવા માટે કહ્યું છે. માટે તપ-સંયમના અનુષ્ઠાનમાં અપ્રમાદયુક્ત થવું જોઇએ, એમ બે ગાથાઓનો અર્થ છે. અહીં નિર્યુક્તિકાર ઉપદેશસંબંધી જ ગાથાસૂત્ર કહે છે -
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy