SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વોથતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર રૂ૦૩ ॥१॥ यावत्परगुणपरदोषकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे, ध्याने व्यग्रं मनः कर्तुम् ॥२॥" ता रोहिणी पयंपइ, पढमं ता ताय ! आगमो वज्जो। ___जं परगुणदोसकहा, इमाउ सव्वा पयर्टेति ॥४०॥ न य को वि इत्थ दीसइ, माणधरो जं इमे वि महरिसिणो । परचरियकहणनिरया, चिटुंति विसिट्ठचिट्ठा वि ॥४१॥ इच्चाइ - સંબોધોપનિષદ્ જ કામથી વિશ્વનું વશીકરણ કરવા ઇચ્છતો હોય, તો પરનિંદારૂપી ધાન્ય ચરતી એવી તારી ગાય = વાણીનું નિવારણ કર. //લા જ્યાં સુધી મન બીજાના ગુણો અને બીજાના દોષોનું ગ્રહણ કરવામાં વ્યાપૃત થાય છે, તેના કરતાં વિશુદ્ધ ધ્યાનમાં મનને પરોવી દેવું બહેતર છે. આરા (પ્રશમરતિ ૧૮૪) તો રોહિણી કહે છે, “પિતાજી ! તો પહેલા તો શાસ્ત્ર જ છોડવું જોઈએ. કારણ કે બીજાના ગુણો અને દોષોની સર્વ કથાઓ તેનાથી પ્રવૃત્ત થાય છે. ૪૦Iી દુનિયામાં એવો કોઈ માનધર દેખાતો નથી, કે જે એમ કહી શકે કે “હું પરગુણદોષની કથા નથી કરતો અથવા તો “તમે પરગુણદોષ કથા નહીં કરો. કારણ કે આ વિશિષ્ટ ચેષ્ટાવાળા મોટા મોટા ઋષિઓ પણ બીજાના ચરિત્રો કહેવામાં નિરત રહે છે. Il૪૧ ઇત્યાદિ અસંબદ્ધ બોલતી રોહિણીની પિતાએ પણ અવગણના
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy