SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર सम्बोधसप्ततिः अवरवो भिसं लोए । एसो सच्चो अलिओ व हणइ पयडं पिन हिमं ॥ ३८ ॥ उक्तं च - " विरुद्धस्तथ्यो वा भवतु वितथो वा यदि परं, प्रसिद्धः सर्वस्मिन् हरति महिमानं जनरव: । तुलोत्तीर्णस्यापि प्रकट - निहताशेषतमसो, रवेस्तादृक् तेजो न हि भवति कन्यां गतवतः ॥ १ ॥ " ता पुत्ति ! मुत्तिपडिकूलवत्तिणि वत्तिणि व नरयस्स । मुंचसु परदोसकहं, सुहं जइच्छसि जओ भणियं ॥ ३९ ॥ " यदीच्छसि वशीकर्तुं, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्य-श्चरन्तीं गां निवारय સંબોધોપનિષદ્ - તેના પિતાએ કહ્યું - ॥૩૭ાા દીકરી ! વિકથાના વિષયમાં લોકમાં તારી ઘણી અપકીર્તિ સંભળાય છે. લોકાપવાદ સાચો હોય કે ખોટો હોય, તે પ્રકટ મહિમાનો પણ ઘાત કરે છે. II૩૮॥ કહ્યું પણ છે કે - વિરુદ્ધ એવો લોકવાદ સાચો હોય કે ખોટો પણ હોય, પણ એ સર્વ લોકમાં પ્રસિદ્ધ થાય એટલે મહિમાને હરી લે છે. જેમ કે સૂરજ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હોવા છતાં પણ, પક્ષે - તુલા રાશિમાંથી પસાર થયો હોવા છતાં પણ, તથા સૂરજે પ્રગટપણે સર્વ અંધકારનો નાશ કર્યો હોવા છતાં પણ જ્યારે તે કન્યાગમન કરે, પક્ષે - કન્યા રાશિમાં જાય ત્યારે તેનું તથાવિધ ઉગ્ર તેજ રહેતું નથી. ॥૧॥ . માટે દીકરી ! જો તું સુખ ઇચ્છતી હોય તો મુક્તિને પ્રતિકૂળ વર્તનારી અને નરકના માર્ગ સમાન એવી પરદોષ કથાને છોડી દે. કારણ કે કહ્યું છે કે - ॥૩॥ જો તું એક
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy