SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્વોધસપ્તતિઃ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ ૩૭૨ र्योगशास्त्रे हेमसूरय:-“सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयात्पिशितं सुधीः ? ॥१॥" सद्यो जन्तुविशसनकाल एव सम्मूर्च्छिता उत्पन्ना अनन्ता निगोदरूपा ये जन्तवस्तेषां सन्तानः पुनः पुनर्भवनं तेन दूषितमिति तद्वृत्तौ व्याख्या । तथा सन्देहदोलाबलीवृहद्वृत्तौ आलोचनाधिकारे - " खीरी खंड खज्जूरसक्करादक्खदाडिमाईया ।" इतिपाठव्याख्यायाम्, नन्वन्यस्मिन्नपि निर्विकृतिप्रत्याख्याने सच्चित्तानि नियम्यन्ते, किं पुनरालोचनासम्बन्धीनि ? द्राक्षादीनि तु सच्चित्तानि, तत्कथं तद्भक्षणसम्भवो येन वर्जनोपदेशः सफलः સંબોધોપનિષદ્ દૂષિત છે, અને નરકના માર્ગે પાથેય = શંબલ = લંચબોક્સ જેવું છે, તેવું માંસ કયો ડાહ્યો માણસ ખાય ? ||૧|| (૩-૩૩) સઘ = જીવના વધ સમયે જ, સમ્પૂચ્છિત થયેલા = ઉત્પન્ન થયેલા અનંત નિગોદરૂપ જે જીવો, તેમની પરંપરા = ફરી ફરી ઉત્પન્ન થવું, તેનાથી દૂષિત - આ રીતે યોગશાસ્ત્રવૃત્તિમાં વ્યાખ્યા છે. . તથા સંદેહદોલાવલીની બૃદ્ધૃત્તિમાં પણ આલોચનાના અધિકારમાં કહ્યું છે કે - ક્ષીરી, ઇક્ષુખંડ, સાકર, ખજૂર, દ્રાક્ષ, દાડમ વગેરે...(ગાથા ૯૬) આ પાઠની વૃત્તિમાં - પ્રશ્ન - નિવીના અન્ય પચ્ચક્ખાણમાં પણ ચિત્તનો નિયમ કરાય છે. તો પછી આલોચના સંબંધી નિવિના પચ્ચક્ખાણમાં તો સચિત્તનો નિયમ હોય જ ને ? દ્રાક્ષ વગેરે
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy