SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા ३४७ अस्यां पुनर्दिवाऽपि रजन्यामपि सर्वथा मैथुनप्रतिषेधः, अत एवात्र चित्तविप्लुतिविधायिनां कामकथादीनामपि प्रतिषेधः कृत इति । अथ सप्तमीं प्रतिमामाह - " सत्तमि सत्त उ मासे, नवि आहरइ सचित्तमाहारं । जं जं हेट्ठिल्लाणं, तं तं चरिमाण सव्वं पि ॥१॥” सप्तम्यां सचित्ताहारवर्जनप्रतिमायां सप्त मासान् यावत्सचित्तं सचेतनमाहारमशनपानखादिमस्वादिमरूपं नैवाहारयति अभ्यवहरति । तथा यद्यद् अधस्तनीनां प्राक्तनीनां प्रतिमानामनुष्ठानं तत्तत्सर्वमपि निरवशेषमुपरितनीनामग्रेतनप्रतिमानामवसेयम् । एतच्च प्रागुक्तमपि विस्मरणशीलविनेयजनानुग्रहाय સંબોધોપનિષદ્ મૈથુનનો પ્રતિષેધ છે. માટે જ આ પ્રતિમામાં મનને ક્ષુબ્ધ કરનારી એવી કામકથા વગેરેનો પણ પ્રતિષેધ કર્યો છે. - હવે સાતમી પ્રતિમા કહે છે - સાતમીમાં સાત મહિના સુધી સચિત્ત આહાર વાપરતા નથી. જે જે નીચેની પ્રતિમાઓમાં છે, તે તે સર્વ ઉપરની પ્રતિમાઓમાં છે. ।।૧।। (પ્રવચનસારોદ્વાર૯૮૯) સાતમીમાં = સચિત્તાહા૨વર્જનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચિત્ત સચેતન, આહાર = અશન-પાનખાદિમ-સ્વાદિમ, ન જ ખાય = વાપરે. = તથા જે જે નીચેની = પહેલાની પ્રતિમાઓમાં અનુષ્ઠાન હોય તે તે સર્વ પણ ઉપરની = આગળની પ્રતિમાઓમાં
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy