SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બ્લોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂછક कृतो जितकषायान् निरस्तसमस्तद्वेषादिदोषान्, अन्यं वा जिनापेक्षया निजदोषप्रत्यनीकं स्वकीयकामक्रोधप्रमुखदूषणानां प्रतिपक्षभूतं कामनिन्दाक्षान्तिप्रभृतिकं ध्यायति । कियत्प्रमाणेयं पञ्चमी प्रतिमा ? इत्याह-पञ्च मासान् यावदिति । अथ षष्ठी प्रतिमामाह-"सिंगारकहविभूसुक्करिसं इत्थीकहं च वज्जितो । वज्जइ अबंभमेगं, तओ य छट्ठाए छम्मासे ॥१॥" शृङ्गारकथा कामकथा, विभूषायाः स्नानविलेपनधूपनप्रभृतिकाया સંબોધોપનિષદ્ – કાયોત્સર્ગમાં, સ્થિત = રહેલા, ત્રિલોકપૂજ્ય = ત્રણ ભુવન વડે અર્ચનીય, જિન = તીર્થકરો, જિતકષાય = દ્વેષ વગેરે સર્વ દોષોને જીતી લેનારા, તેમનું, અથવા જિનની અપેક્ષાએ અન્ય સ્વદોષપ્રતિપક્ષી = પોતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના પ્રતિપક્ષભૂત એવા કામનિંદા, ક્ષમા વગેરેનું ધ્યાન કરે છે. આ પાંચમી પ્રતિમા કેટલા પ્રમાણની હોય છે ? તે કહે છે - પાંચ મહિના સુધી. હવે છઠ્ઠી પ્રતિમા કહે છે - પછી છઠ્ઠી પ્રતિમામાં છે મહિના સુધી શૃંગારકથા, વિભૂષાનો ઉત્કર્ષ અને સ્ત્રીકથાનું વર્જન કરતો એક અબ્રહ્મચર્યનું વર્જન કરે. તેના (પ્રવચનસારોદ્ધાર ૯૮૮) શૃંગારકથા = કામકથા, વિભૂષાનો = સ્નાન, વિલેપન, સુગંધી ધૂપથી વાસિત કરવું વગેરેનો ઉત્કર્ષ = વિભૂષાનો
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy