SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સોસપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ ૨૪૩ लाहणयदाणमवि मिच्छदिट्ठीणं ॥१६॥ कोमारियाई भत्तं, धम्मत्थं चच्चरी उ चित्तंमि । अस्संजयलोयाणं, अक्खयतइया अकत्तणयं ॥१७॥ संडविवाहो जिट्ठिणि, अमावसाए विसेसओ भुज्जं । कूवाइखणण गोयरहिंडणं पियरहं तइ य ॥१८॥ वायसविरालमाईपिंडो तरुरोवणं पवित्तयओ । तालायरकहसवणं, गोधणमह इंदयालं च ॥१९॥ धम्मग्गिट्ठिय नडपिच्छणं च पाइक्कजुज्झदरिसणयं । एवं लोगगुरूण वि, नमणं दियतावसाईणं ॥२०॥ मूलस्सेसा जाए, बाले भवर्णमि बंभणाहवणं । तक्कहसवणं दाणं, गिहगमणं भोयणाईयं ॥२१॥ – સંબોધોપનિષદ્ - કર્ણ, હળ તિથિઓ (?) જલવટદાન તથા મિથ્યાષ્ટિઓને લાહણ દેવું II૧દી કૌમારિકા વગેરે ભક્ત, ચૈત્રમાં ધર્મ માટે ચર્ચરી, અસંયત લોકોની અક્ષયતૃતીયા, અકર્ત ૧૭ી જેઠમાં (પૂનમ) પંડવિવાહ, અમાસે વિશેષથી ભોજન, કૂવા વગેરે ખોદાવવા, ગોચરહિડન (ધર્મબુદ્ધિથી ગાય જેમ ચરે તેમ ફરવું ?), પ્રિયરથ (?) /૧૮ કાગડા-બિલાડા વગેરેનો પિંડ, ઝાડ રોપવા, પવિત્ર (?) તાલાચર (તાલ આપનાર પ્રેક્ષક)ની કથાનું શ્રવણ, ગોધનોત્સવ અને ઇન્દ્રજાલ ૧૯ો. ધર્માગ્નિ-સ્થિત (ધર્મબુદ્ધિથી અગ્નિ પર રહેવું/યજ્ઞ કરવો ?), નટpક્ષણ, સૈનિકોનું યુદ્ધ જોવું, તથા લૌકિક ગુરુ એવા બ્રાહ્મણ, તાપસ વગેરેને નમન કરવું ૨૦ના મૂળ અને આશ્લેષા નક્ષત્રમાં પુત્રનો જન્મ થતા બ્રાહ્મણને બોલાવવો, તેની કથાનું શ્રવણ કરવું, તેને દાન આપવું, તેના ઘરે જવું,
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy