SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ श्रामण्योपनिषद् તે ત્રિભુવન ચૂડા મણીજી, વિશ્વતણા આધાર, દ્રવ્ય-ભાવ ગુણ રયણનાજી, નિધિ સમજે અણગાર. બલિહારી) ૮ જીણ જીણ ભાસે (ભાવ) વિરાગતાજી પામે દઢતા રૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી, અતુલબલી મુનિભૂપ. બલિહારી, ૯ જેણે સંયમ આરાધીયોજી, કરતલે શિવસુખ તાસ, જ્ઞાનવિમલ ચઢતી કળાજી, પ્રગટે પરમપ્રકાશ. બલિહારી) ૧૦ ઢાળ-૧૧ | (દૂહા). ધૃતિ હાથો મન કીલિકા, ક્ષમા માંકડી જાણ, કર્મ ધાન્યને પીસવા, ભાવ ઘરટ્ટ શુભ આણ. ૧ એ દશવિધ મુનિધર્મનો, ભાખ્યો એહ સક્ઝાય, એહને અંગે આણતાં, ભવભય ભાવઠ જાય. ૨ પરમાનંદ વિલાસમાં, અહનિશિ કરે ઝકોલ, શિવ સુંદરી અંકે રમે, કરી કટાક્ષ કલોલ. ૩ ઢાળ-૧૧ એહવા મુનિગુણ રયણના દરિયા, ઉપશમ રસ જલ ભરિયાજી, નયગમતટિની ગણ પરિવરિયા, જિનમારગ અનુસરિયાજી. તે તરીયા ભાઈ તે તરીયા. ૧
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy