SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् તેણે ત્રિભુવન સવિ જીતીયો, જેણે જીત્યા રાગ-દોષ રે; ન થયો તેમ તેણે વસે, તે ગુણરયણનો કોષ રે. સાધુજી) ૧૩ મન-વચ-કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે; તે ત્રણ દંડ ન આદરે, તો ભવબંધન તોડે રે. સાધુજી) ૧૪ બંધવ ધન તનુ સુખ તણો, વળી ભયવિગ્રહ છંડે રે; વળી અહંકૃતિ મમકારના, ત્યાગથી સંયમ મંડે રે. સાધુજી) ૧૫ ઈણી પર સંયમ ભેદ જે, સત્તર તે અંગે આણે રે; જ્ઞાનવિમલ ચઢતી કળા, વધતી સમકિત ઠાણે રે. સાધુજી) ૧૬ ઢાળ-૭ (દૂહા) દ્રવ્ય સંયમી બહુવિધ થયો, સિદ્ધિ થઈ નવિ કાંય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. ૧ સત્ય હોય જો તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય; સત્યવંત નિર્માયથી, ભાવ સંયમ ઠહરાય. ૨ ઢાળ-૭ મુનિવર ધર્મ એ સાતમો, ચિત્ત આણો ગુણવંત, . સત્ય સહસ્ત્રકર ઉગતે, દંભ તિમિરતણો અંત રે. મુનિજન સાંભળો૦ ૧
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy