SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 9 3 श्रामण्योपनिषद् ઢાળ-૪ ચોથો મુનિવર ધર્મ એ જાણીયે, મુત્તી નામે અનૂપજી; લોભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી. ૧ મમતા મ આણો રે મુનિ દિલ આપણે, મમતા દુર્ગતિ ગામોજી; મમતા સંગે સમતા નવિ મળે, છાયા તપ એક ઠામોજી. મમતા. ૨ લોભજલધિ જલ લહેરે ઉલટે, લોપે શુભગુણ દેશોજી; સેતુ કરી જે જિહાં સંતોષનો, નવિ પસરે લવલેશોજી. મમતા) ૩ દ્રવ્યોપકરણ દેહ મહિમપણું, અશનપાન પરિવારજી; ઈત્યાદિકની રે જે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી. મમતા) ૪ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલમાત્રજી; ઉપશમ ઉદય તણો અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી. મમતા) ૫ લોભ પ્રબલથી રે વિરતિ થિરતા)નવિ રહે, હોય બહુ સંકલ્પજી; સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક તલ્પજી. મમતા) ૬
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy