SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ઢાળ-૩ ત્રીજે મુનિવર ધર્મ કહીયે અતિભલો રે, આર્જવ નામે જેહ; તે ઋજુતા ગુણ માયા નાશ થકી હોવે રે, કપટ તે દુરિતનું ગેહ. મુનિવર ચેતજો રે લેઈ સંયમ સંસાર...૧ કપટ છે દુર્ગતિનું દાયક શ્રી જિનવર કહે રે, - સંયમ થાય અસાર... મુનિવર૦ ૨ વિષયતણી આશંસા, ઈહ પરભવ તણી રે, માનપૂજા જસવાદ; તપવ્રત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા રે, સ્તન પ્રબલ ઉન્માદ. મુનિવર૦ ૩ તે કિલ્બિષ અવતાર લઈને સંપજે રે, એલચૂકે નરભાવ; નર-તિરગતિ તસ બહુલી દુર્લભ બોધીયા રે, માયા મોસ પ્રભાવ. મુનિવર૦ ૪ માયીનર અપરાધ કરે નવિ સહજથી રે, તોહિ તસ વિશ્વાસ; ન કરે સર્પતણી પરે કોઈ તેહનો રે, આપદોષે હત આસ. મુનિવર૦ ૫ શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકી રે, જેમ જુઓ બાંધ્યો સ્ત્રીવેદ; તો શું કહેવું વિષયાદિક આશંસનું રે, નિયડિતણાં બહુ ભેદ. મુનિવર૦ ૬
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy