SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ; આતમ-જ્ઞાને ઉજલો, તેહ ભાવ-નિગ્રંથ. ૨૬ નિંદક નિચે નાટકી, બાહ્યરૂચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ રૂચિ, રૂચિ નહિ કો એક; નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દુર રહીજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણી, ભજીયે સંજમ ચંગે.૪ ૩૧ વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાથ. ૩૨ ક્યારે બનીશ હું સાચો રે સંત? ક્યારે થશે મારા ભવનો અંત? ૧. શ્રદ્ધા, ૨. આતમરામ, ૩. સુખી, ૪. અંગ, ૫. મન, ૬. સાત
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy