SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - હે પરમાનંદી ! જેઓ વિષય અને કષાયોમાં અરૂચિવાળા છે. અર્થાત્ યમ, નિયમ, ભાવના અને તપમાં લાગ્યા છે. સંવિગ્ન તથા આળસ વિનાના સાધુ અથવા ગૃહસ્થ પણ સિધ્ધ બને છે – થાય છે ||૧૮ सुदिट्ठिसेवा परमिट्ठिझाणं गीअत्थसज्झायनिसेवणा य । कुसीलऽहाछंदविवज्जणा य, पभावणा सासणि मुक्खहेऊ ।।१९।। ભાવાર્થ - હે શીલવંત! સમ્યગ્દષ્ટિ (જિનેશ્વરના વચનમાં અતૂટ શ્રધ્ધાવાળા) ની ભક્તિ, (પંચ) પરમેષ્ઠિનું ધ્યાન, આગમ જ્ઞાતા (ગીતાર્થ) ની સેવા અને સ્વાધ્યાયમાં રમણતા, દુરાચારીઓનો અને યથાઈદિકોનો ત્યાગ, શાસનની પ્રભાવના એ મોક્ષનું કારણ છે. ૧૯ાા ठाणंमि कुज्जा सुवियेय गेहं धम्मोवयारे निउणं कुटुंबं । उज्झिज्ज धीमं विसए कसाए सुत्तत्थचारी न सिवाभिकंखी ।।२०।। ભાવાર્થ - હે વિવેકી ! વિવેકીજન સારી જગપર રહેણાંક (ઘર) બનાવે, ધર્મમાર્ગ (આચરણ)માં પરિવારને નિપુણ બનાવે, સૂત્ર અર્થ મુજબ વર્તનાર, મુક્તિસુખનો આશી એવો બુધ્ધિશાળી, વિષયકષાયમાં રમે નહિ-મન લગાવે નહિ. Roll दढसम्मत्तसमिद्धी सुद्धी चित्तस्स करणजयलद्धी । नाणाइधम्मबुद्धी जइ लद्धा ता धुवं सिध्धि ||२१|| ભાવાર્થ - મજબુત સમ્યક્ત રૂપી ઋધ્ધિ, મનની નિર્મળતા, સ્પર્શેન્દ્રિય આદિ ઈન્દ્રિયોને જીતનારી લબ્ધિ, અને જ્ઞાનાદિ ધર્મમાં બુધ્ધિ જો પ્રાપ્તચાયતો નિશ્ચિત સિદ્ધિ છે. રિલા जिणसाहुसंघभत्ती पभावणा पवयणे वयरुई अ। . आवस्सएसु जत्तो धम्मो सिवसुहफलो एसो ||२२|| ભાવાર્થ - જિનેશ્વર, સાધુસંઘની ભક્તિ, શાસનની પ્રભાવના અને વ્રતોમાં રૂચિ, આવશ્યક ક્રિયામાં લગન, આ ધર્મ મોક્ષ સુખના ફળ ને આપનારો છે. ||રરા * ,* * * .*.*. .*.*.::: : : *, *, * *, * *, *, *, , , , , , , , , , , , , , ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) નુવાદ), 245. અપરતટ અંશ - ૫) અપરતટ અંશ - ૫ : : : : :::::::::::::::::::::::::::: ક MIબ ઝ sw::::::::::::: * * * *
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy