SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ चउविहमिच्छच्चाओ अट्ठविहापूअ तिविहवंदणयं । बारस वय छावस्सय गिहिधम्मो सिवफलो एसो ।।१४।। ભાવાર્થ - હે જિનપૂજક! ચાર જાતના મિથ્યાત્વ અભિગ્રહીક, અનાભિગ્રહિક. અભિનિવેષિક, અને સાંશયિકનો ત્યાગ, અષ્ટપ્રકારી પૂજા, ત્રણ પ્રકારના (ફેટા, થોભ, દ્વાદશાવર્ત) વંદન, બારપ્રકારના વ્રત, અને આવશ્યક, આ પ્રકારનો ગૃહસ્થ ધર્મ મોક્ષરૂપી ફળને આપે છે. ૧૪ धम्मत्थमत्थस्स नएण अज्जणं पासंडपासत्थकुमित्तवज्जणं । जिणिंदसाहम्मिअसाहुपूअणं दक्खत्तमन्नत्थवि सड्ढमंडणं ||१५|| ભાવાર્થ - હે ધર્મપ્રિય! ધર્મને માટે ધનને ન્યાયપૂર્વક મેળવવું, પાખંડીઓ, પાસસ્થાઓ અને ખરાબમિત્રોને ત્યજીદેવા, તથા જિનેશ્વરનું સાધર્મિકોનું અને સાધુઓનું પૂજન કરવું વળી અન્ય સ્થાન માં પણ દક્ષપણું (સાવધાની રાખવું તે શ્રાવકનું આભૂષણ છે. ૧૫ll विसएसु जो न मुज्झइ न छलिज्जइ जो कसायभूएहिं । जमनिअमरुई जस्स य करडिअं सिवसुहं तस्स ||१६|| ભાવાર્થ - હે દક્ષ ! વિષયમાં જે મોહપામતો નથી કષાયરૂપ ભૂતથી જે ઠગાતો નથી, યમ અને નિયમમાં જેને રૂચિ (ગમે) છે. તેના હાથમાં મોક્ષ રહેલો છે. ૧૬ भवदुहभयं न तेसिं जगमित्ताणं विगयममत्ताणं । जेसिं पिआणि किरिआतवसंजमखंतिबंभाणि ।।१७।। ભાવાર્થ - હે મુક્તિપ્રિય! જેને પૂર્ણજગત મિત્ર સમાન છે, જેઓ મમતારહિત બન્યા છે. અને જેને ક્રિયા, અનુષ્ઠાન, તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય ગમે છે. તેને ભવદુઃખનો ભય સતાવતો નથી. /૧૭ll विसयकसायविरत्तो रत्तो जमनियमभावणतवेसु । સંવિવો ૩૫૫મા ન fહી તાવિ સિન્નિા /૧૮ના [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 24) અપરતટ અંશ - ૫] * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * : . . . . . . . . . . . . . . . . . . . . - , , ,
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy