SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशोपनिषद् उवएसरयणमालं जो 'एवं ठवइ सुठु निअकंठे । सो नरो सिवसुहलेच्छीवत्थयले रमइ सत्थौइ શ્લોક-૨૫/૨૬ ઉપસંહાર . રા एवम् उक्तस्वरूपाम्, उपदेशरत्नमालां यो निजकण्ठे सुष्ठु स्थापयति, अनिशमपि तत्पाठपरायणतया परिणततत्पदार्थत्वेन स्वाचारगोचरीकुरुत इत्याशयः । स नरः शिवसुखलक्ष्मीवक्षःस्थले स्वस्थानि रमते स्वरूप = ४९ ઉપદેશરત્નોની માળાને ધારણ કરે છે, તે મનુષ્ય શિવસુખલક્ષ્મીના હૈયે સ્વસ્થ રમે છે. ૨૫ આ રીતે ઉપરોક્ત સ્વરૂપવાળી, ઉપદેશરત્નોની માળાને જે પોતાના કંઠમાં સમ્યક્ સ્થાપિત કરે છે, અર્થાત્ હંમેશા તેના પાઠમાં પરાયણ રહેવાથી તેના પદાર્થોની પરિણતિ મેળવીને તેને પોતાના આચરણમાં લાવે છે, તે મનુષ્ય મોક્ષસુખરૂપી લક્ષ્મીના હૈયે સ્વસ્થ રમે છે, એટલે કે આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠા પામવાથી જન્મેલા સ્વાસ્થ્યના સુખસમૂહોનું પાત્ર થાય છે. માટે - ૧. સ્વ-વિ ગર્ । ૨. સ્વ-તછી વ૦ । રૂ. વુ-સાધ્ |
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy