SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્લોક-૨૪ સંસારછેદન ઉપાય શરત્નો : दंतस्स पावकम्मं न बंधइ - इति (दशवैकालिके ४०) तथा रागद्वैषो न क्रियते, तदकरणस्यैवात्यन्तिकदुःखमुक्तिमूलत्वात्, तथा चार्षम् - को दुक्खं पावेज्जा ? कस्स व सुहेहिं विम्हओ होज्जा ? । को व न लभिज्ज मोक्खं, રાવોસા ન હોખ્ખી – રૂતિ (ઉપશમીતાયામ્ ૨૨૨), एतदेव साक्षादाह - तेन - परमात्माप्रलोकनादिना, संसारश्छिद्यते, सन्ततसंसरणस्वरूपा भवसन्ततिरुपरम्यत इत्यर्थः । उपसंहरति - - તથા રાગ-દ્વેષ ન કરાય, કારણ કે રાગદ્વેષનું અકરણ એ જ આત્યંતિક દુઃખમુક્તિનું મૂળ છે. તેવું ઋષિવચન પણ છે - કોણ દુઃખ પામે ? અથવા તો કોને સુખોથી વિસ્મય થાય ? અથવા તો કોણ મોક્ષ ન મેળવે ? કે જો રાગ અને દ્વેષ ન હોય. (ઉપદેશમાલા ૧૨૯) આ જ વાતને શબ્દશઃ કહે છે - તેથી = પરમાત્માના દર્શન વગેરેથી, સંસાર છેદાય છે = સતત સરકવારૂપ સંસારની પરંપરાનો અંત આવે છે. હવે ઉપસંહાર કરતા કહે છે – જે આ પ્રમાણે સારી રીતે પોતાના કંઠમાં
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy