SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् सो दाया सो तवसी सो हि सुही पंडिओ य सो चेव । जो सयलसुक्खबीयं जीवदयं कुणइ खंतिं च ॥३१॥ दानादिसर्वधर्मानुष्ठानविशेषफलं जीवदयानुष्ठायिनाऽवातम्, तत्सारत्वात्तेषामित्याशय: । क्षान्तिधरेणापि तदवाप्तम्, तस्या दयाप्रयोजकत्वादिति । ज्ञानस्याप्येष एव सार इत्याह - किं पढिएण सुएण व वखाणियएण कांइ किर तेण । વસ્થિ ન વિMડું વરસ વડા ન હાયવા રૂરી उक्तञ्चान्यत्रापि - किं ताए पढियाए, पयकोडीए તે દાતા છે, તે તપસ્વી છે, તે જ સુખી છે અને પંડિત પણ તે જ છે, કે જે સર્વ સુખોના બીજરૂપ જીવદયા અને ક્ષમા કરે છે. તે ૩૧ | દાન વગેરે સર્વ ધર્માનુષ્ઠાનોનું ફળ જીવદયા કરનારે મેળવ્યું છે. કારણ કે દાન વગેરેનો સાર જીવદયા છે. જે ક્ષમા ધારણ કરે છે, તેણે પણ તે ફળ મેળવ્યું છે, કારણ કે ક્ષમા એ દયાનું કારણ છે. જ્ઞાનનો સાર પણ જીવદયા જ છે, એ જણાવે છે – તેવા ભણવાથી, સાંભળવાથી કે વ્યાખ્યાન કરવાથી શું ? કે જ્યાં બીજાને પીડા ન કરવી” એવું વિદ્યમાન નથી. તે ૩૨ || અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે - તેવા કરોડ પર પણ ઘાસ બરાબર છે, તેમને ભણવાથી શું ? કે જ્યાં આટલું
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy