SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् स्वभ्यस्ततया प्रकर्षमुपयातस्य धर्मस्यैव मरणमारकत्वात्, अत પ્રવાહૂ: - ઘર્મ જીવામૃતં પરમ્ - કૃતિ (ધર્મવિનો રિવા - ક૨) / શિ - उच्छिन्ना किं नु जरा ? नट्ठा रोगा किं मयं मरणं ? । સિક્યું જ નથવારે ને વો ન પU ઘમૅ રદ प्रतितिष्ठन्त एव जरादयः, नित्योद्घाटितमेव नरकद्वारम्, अतो हितो धर्मयल इत्याशय: । रागादय एव पापप्रयोजकतया धर्मानुष्ठितिप्रतिबन्धका:, ते च समभावमात्रशक्यनिग्रहा इति तत्सम्पादनार्थमाह - પહોંચે છે, અને મરણનો મારક બને છે = જીવને અમર બનાવે છે. માટે જ કહ્યું છે – ધર્મ જ પરમ અમૃત છે. (ધર્મબિંદુ કારિકા - ૪૧). વળી - ઘડપણનો ઉચ્છેદ થઈ ગયો છે? શું રોગો નષ્ટ થઈ ગયા છે ? શું મરણ મરી ગયું છે ? શું નરકના દરવાજા બંદ થઈ ગયા છે ? કે જેથી લોકો ધર્મ કરતા નથી ? || ૨૮ | ઘડપણ વગેરે આવીને ઊભા જ રહે છે. નરકના દરવાજા હંમેશા ખુલ્લા જ છે. માટે ધર્મમાં યત્ન કરવો હિતકારક છે, એવો અહીં આશય છે. રાગ વગેરે જ પાપના પ્રયોજક બનવા દ્વારા ધર્માચરણના પ્રતિબંધક બને છે. તેમનો નિગ્રહ માત્ર
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy