SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् कित्तिं । जइ महसि जीव निच्चं, ता धम्मे आयरं कुणसु - इति (पुष्पमालायाम् ४७५) । इतश्च धर्म आदर: कर्त्तव्य:, मरणध्रौव्यादित्याह - जाणइ जणो मरिज्जइ पिच्छइ लोयं मरंतयं अन्नं । न य कोइ जए अमरो कह तह वि न आयरो धम्मे ? ॥२७॥ स्यादेतत्, यदि नाम मरणध्रौव्यम्, तर्हि धर्मकर्त्तव्यतायाः किमायातम् ? धर्मिणामपि मरण - दर्शनादिति चेत् ? न, વિષયસુખ, સૌભાગ્યસંપત્તિ, ઉત્તમ રૂપ, યશ અને કીર્તિ જોઈતા હોય, તો ધર્મમાં આદર કર. (પુષ્પમાળા ૪૭૫). ધર્મમાં આદર કરવો જોઈએ, તેનું અન્ય પણ એક કારણ એ છે કે – મરણ અવશ્ય થવાનું છે. એ જ વાત કહે છે - લોકો જાણે છે કે મરણ આવે છે. તેઓ મરી રહેલા અન્ય લોકને જુએ છે, જગતમાં કોઈ અમર નથી. તો પણ ધર્મમાં કેમ આદર કરાતો નથી? | ૨૭ . શંકા – જો મરણ અવશ્ય થવાનું છે, તો એનાથી કાંઇ એવું સિદ્ધ નથી થતું કે “ધર્મ કરવો જોઈએ.” કારણ કે ધર્મીઓનું પણ મરણ તો દેખાય છે. સમાધાન – ના, તેવું નથી. કારણ કે ધર્મનું પુનઃ પુનઃ આસેવન કરવામાં આવે ત્યારે ધર્મ પ્રકૃષ્ટ કક્ષાએ
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy