SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् पशुसाधर्म्यमन्तरेणासम्भवात् पशुरेवासावित्याशयः । किञ्च जं नारयाण दुक्खं तिरियाणं तह य माणुसाणं च । तं जीवपीडजणियं दुब्बिसहं होइ लोयम्मि || १०१ || પશુ જ છે, એવો અહીં આશય છે. વળી स्यादेतत्, नारकादिदु:खस्य दुर्विषहत्वे सत्यपि नास्माकं ततः साध्वसम्, जीवशरीरयोर्नामान्तरत्वात्परलोकिनो विरहादिति चेत् ? न, अहम्प्रत्यदितः प्रत्यक्षप्रभृतिप्रमाणतस्तत्प्रसिद्धेः, प्रपञ्चितमेतदन्यत्रेति नात्र प्रतन्यते । ( दृश्यतां भुवनभानवीयवार्त्तिकं न्यायविशारदम् ।) नापि कालव्युपरतेरपि जीवपर्यवसाना १. ग ९५ - - નારકોને, તિર્યંચોને અને મનુષ્યને જે દુઃખ છે, તે જીવોને પીડા આપવાથી ઉત્પન્ન થાય છે. લોકમાં તે દુઃખ अत्यंत दुःष छे. ॥ १०१ ॥ શંકા - ના૨ક વગેરેનું દુઃખ ભલે ખૂબ દુઃષહ હોય, તો પણ અમને તેનો ભય નથી. કારણ કે જીવ અને શરીર આ બંને એ પર્યાય નામ જ છે. માટે પરલોકમાં જનાર કોઇ છે જ નહીં. सभाधान - तेवुं नथी, 'अहं प्रत्यय' वगेरे प्रत्यक्ष પ્રમાણથી, ‘કર્મફળભોગ' વગેરે અનુમાન પ્રમાણથી તે - हो ।
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy